પુલાવ (Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં બટર નાખી જીરું અને ખડા મસાલા નો વઘાર કરો
- 2
હવે તેમાં સમારેલી ઓનિયન અને આદુ મરચાં લસણ ની પેસ્ટ એડ કરો
- 3
હવે તેમાં કટ કરેલા ટોમેટો એડ કરો અને બધા મસાલા એડ કરો,કિચન કિંગ મસાલો એડ કરો
- 4
હબે તેમાં કૂક કરેલા રાઈસ એડ કરી, કાજુ કિસમિસ એડ કરો, મીઠું નાખો, બધું બરોબર મિક્સ કરી લો
- 5
દ્રાક્ષ અને કોથમીર થી ગાર્નિશ કરો અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- કોથમીર ની સુકવણી(Kothamir Sukavani Recipe In Gujarati)
- કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
- કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
- લેફ્ટ ઓવર રાઈસ બેસન ઢોંસા (Left Over Rice Besan Dosa Recipe In Gujarati)
- લાપસી (Laapsi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14806882










ટિપ્પણીઓ