લેફ્ટ ઓવર રાઈસ બેસન ઢોંસા (Left Over Rice Besan Dosa Recipe In Gujarati)

Shital Jataniya @shital10
લેફ્ટ ઓવર રાઈસ બેસન ઢોંસા (Left Over Rice Besan Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા આદુ મરચાં ટામેટાં ને રાઈસ ને મિક્સચર માં પીસી લેવા
- 2
પછી બેસન મા બધા મસાલા ને આપને જે પિશું તે મિક્સ કરી લ્યો ને ચપટી સોડા પણ નાખી લોટ દોય લેવો ને મારે વડાપાઉં ની ચટણી પડી હતી એટલે મેં એને પણ રેડી રાખી છે
- 3
હવે નોનસ્ટિક તવા પર ઢોસા નુ ખીરું પાથરી તેમાં બટર લગાવી ને વડાપાવ ની ચટણી તેમાં છાંટવી
- 4
પછી તેમાં ચીઝ ખમણી ને નાખવું ને થોડી ધાણા ભાજી નાખવી તમારે વેજીટેબલ નાખવા હોય તો તે પણ નાખી સકાય
- 5
આ રિતે રેડી છે આપણા વધેલા ભાત માંથી બનાવેલ ઢોસા જે ટેસ્ટ મા ખુબ જ સરસ લાગે છે ને બની પણ ફટાફટ થઈ જાય છે તો તેને હવે સોસ ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14842798


















ટિપ્પણીઓ (8)