કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાપસી (Laapsi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાપસી (Laapsi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાપસી (Laapsi Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

આ લાપસી અમે માતાજી ને નૈવેદ મા ધરાવીએ છે, લાપસી બની ગયા પછી ઉપર થી ઘી અને ગોળ નાખી ને મીક્સ કરવાના, મારા ઘરમાં લાપસી બધા ને બહુ ભાવે છે એટલે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે અચુક લાપસી બને છે

આ લાપસી અમે માતાજી ને નૈવેદ મા ધરાવીએ છે, લાપસી બની ગયા પછી ઉપર થી ઘી અને ગોળ નાખી ને મીક્સ કરવાના, મારા ઘરમાં લાપસી બધા ને બહુ ભાવે છે એટલે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે અચુક લાપસી બને છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૬
  1. ૩ વાટકા ઘઉનો જાડો લોટ
  2. ૧/૪ વાટકો તેલ મોણ માટે
  3. ૨+ ૧/૨ વાટકો પાણી
  4. ૧/૨ વાટકો ઘી
  5. ગોળ સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    ઘઉના લોટમાં મુઠ્ઠી પડતુ મોણ દેવુ

    લાપસી (Laapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાપસી (Laapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટને ધીમા તાપે શેકવો, લોટ શેકાવા આવશે ત્યારે તેમાંથી સુગંધ આવશે અને કલર પણ બદલાઈ જશે, ત્યારે તેમા પાણી ને ગરમ કરીને નાખવુ, બધુ પાણી એકી સાથે નથી નાખવાનુ થોડુ થોડુ પાણી નાખતા જવાનુ અને હલાવતા જવાનુ

    લાપસી (Laapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાપસી (Laapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાપસી (Laapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધુ પાણી નાખી દીધા પછી આ મિશ્રણને છુટુ પાડવાનું, તવેથા થી હલાવતા જવાનું મીડીયમ થી સ્લો ફ્લેમ પર ૧૦ થી ૧૫ મીનીટ મા સરસ દાણેદાર લાપસી બની જાશે

    લાપસી (Laapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લાપસી (Laapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાપસી (Laapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાપસી (Laapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર April 12, 2021 12:39
Jamnagar(Sikka)

ટિપ્પણીઓ (10)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
April 13, 2021 15:02
ખુબ સરસ બની છે👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કોથમીર ની સુકવણી(Kothamir Sukavani Recipe In Gujarati)
  2. કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
  3. કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
  4. ડ્રાય ફ્રુટ મઠો (Dry Fruit Matho Recipe In Gujarati)
  5. ડપકા કઢી(Dapka Kadhi Recipe In Gujarati)
  1. ડેટોક્સિફાયર જ્યુસ (Detoxifier Juice Recipe In Gujarati)
  2. પાલક ના હરિયાળી પુલાવ (Spinach Hariyali Pulao Recipe In Gujarati
  3. રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
  4. ચાઈનીઝ પટ્ટી સમોસા (Chinese Patti Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14854719
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close