મોગલાઈ દાળ (Mughlai Dal Recipe in Gujarati)

#AM1
એકદમ નવી, હેલ્થી, સ્વાદ મા રિચ એવી આ દાળ છે.. તમે પણ જરૂર થી બનાવજો.
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe in Gujarati)
#AM1
એકદમ નવી, હેલ્થી, સ્વાદ મા રિચ એવી આ દાળ છે.. તમે પણ જરૂર થી બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ત્રણેય દાળ ને 1 કલાક પલાળવી. પછી તુવરદાળ અને મગ ની પીળી દાળ ને બાફી વલોવી લેવી મગ ને આખા રહે એમ બાફવા.બાકી સામગ્રીઓ ભેગી કરી લેવી.
- 2
હવે એક કડાઈ મા વગાર રેડી કરશું. તેના માટે ઘી લઈ તેમાં બતાવ્યા મુજબ બધી સામગ્રી લઈ વગાર થાય એટલે તરત આદુ મરચાં લસણ ની પેસ્ટ, ટામેટાં ની પ્યુરી નાખી થોડી વાર ઘી છૂટું પડે ત્યાં સુધી સાતલશું.
- 3
પછી તેમાં બધી બાફેલી દાળ, મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, વલોવેલું દહીં, મલાઈ, કસૂરી મેથી, ડુંગળી નો બિરસ્તો, ફુદીના ના પાન, લીંબુ, લીલું મરચું લાબું કાપેલું એ બધું ઉમેરી ધીમા તાપે ઉકળવા દેશું.
- 4
બસ પછી ગરમગરમ મુગલાઈ દાળ તૈયાર છે. પીરસતી વખતે તેના પર ફરી મલાઈ અથવા ક્રીમ, લીંબુ ની slice, ફુદીના ના પાન, ડુંગળી નો બિરસ્તો ઉમેરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (9)