મોગલાઈ દાળ (Mughlai Dal Recipe in Gujarati)

#AM1
એકદમ નવી, હેલ્થી, સ્વાદ મા રિચ એવી આ દાળ છે.. તમે પણ જરૂર થી બનાવજો.
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe in Gujarati)
#AM1
એકદમ નવી, હેલ્થી, સ્વાદ મા રિચ એવી આ દાળ છે.. તમે પણ જરૂર થી બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ત્રણેય દાળ ને 1 કલાક પલાળવી. પછી તુવરદાળ અને મગ ની પીળી દાળ ને બાફી વલોવી લેવી મગ ને આખા રહે એમ બાફવા.બાકી સામગ્રીઓ ભેગી કરી લેવી.
- 2
હવે એક કડાઈ મા વગાર રેડી કરશું. તેના માટે ઘી લઈ તેમાં બતાવ્યા મુજબ બધી સામગ્રી લઈ વગાર થાય એટલે તરત આદુ મરચાં લસણ ની પેસ્ટ, ટામેટાં ની પ્યુરી નાખી થોડી વાર ઘી છૂટું પડે ત્યાં સુધી સાતલશું.
- 3
પછી તેમાં બધી બાફેલી દાળ, મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, વલોવેલું દહીં, મલાઈ, કસૂરી મેથી, ડુંગળી નો બિરસ્તો, ફુદીના ના પાન, લીંબુ, લીલું મરચું લાબું કાપેલું એ બધું ઉમેરી ધીમા તાપે ઉકળવા દેશું.
- 4
બસ પછી ગરમગરમ મુગલાઈ દાળ તૈયાર છે. પીરસતી વખતે તેના પર ફરી મલાઈ અથવા ક્રીમ, લીંબુ ની slice, ફુદીના ના પાન, ડુંગળી નો બિરસ્તો ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe In Gujarati)
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe in Gujarati)#AM1એકદમ નવી, હેલ્થી, સ્વાદ મા રિચ એવી આ દાળ છે.. તમે પણ જરૂર થી બનાવજો. Noopur Alok Vaishnav -
લહેસુની પાલક ખીચડી (Lehsuni Palak Khichdi Recipe In Gujarati)
#AM2આજ ના સમય માં બાળકો ને ખીચડી પ્રત્યે અણગમો હોય છે.. ત્યારે આવી દાળ અને ચોખા થી બનેલી આવી અવનવી ખીચડી જે હેલ્થી અને કલરફુલ હોવા થી બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે પણ બનાવજો જરૂર એકવાર. Noopur Alok Vaishnav -
છુટ્ટી દાળ (Chhutti Dal Recipe in Gujarati)
છુટ્ટી દાળ (Chhutti Dal Recipe in Gujarati)#AM1એકદમ સહેલી, પચવા મા સરળ, કઢી જોડે તો એની મજા જ કંઈક ઓર... એવી આ છૂટી દાળ બનાવી છે. મૂળભૂત રીતે તો મગ ની ફોતરાં વાળી દાળ ને પલાળી, એના માથું બનાવતી હોય.. પણ આજ આપણે થોડી વધુ ઝડપ થી બને એ માટે પીળી મગ ની દાળ માંથી છૂટી દાળ બનાવશું. અને હા વધે તો તેનો ઉપયોગ કચોરી બનાવા માટે પણ થાય છે..👍😊ચાટ બનાવાનું મન થાય તો તેના પર ડુંગળી, ચાટ મસાલો, સેવ, ચટણી નાખી ને ક્યારેક નાસ્તા મા પણ બનાવી જોજો સખીઓ.. બઉ જ સરસ લાગશે.. એક પ્રોટીન થી રિચ નાસ્તો બની જશે. Noopur Alok Vaishnav -
-
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe In Gujarati)
#EB#week7આ આખા મગ માંથી બનતી શાહી દાળ છે. જેમાં એકદમ માઈલ્ડ અને રિચ સ્વાદ હોઈ છે. આપડે સાદા માસાલા વાળા તેમજ પ્લેઇન મગ બનતા હોઈબે છે. ભારતીય પરિમપરા અનુસાર મગ ખાવા મા ખુબ હલકા છે. આ મગ ને મોગલ ઓ એ એમની રીતે બનાવી ને દાળ તરીકે અપનાવ્યા. Hetal amit Sheth -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#AM1નાસ્તા માટેની આ બેસ્ટ ઓપ્શન રેસીપી! રોજ પૌઆ, ઉપમા, થેપલા કરતાં ક્યારેક આ ખાઈએ તો મજા આવે.. પકવાન મા આજે મેં બન્ને લોટ વાપર્યા છે પણ તમે મેંદો જરૂરથી skip કરવો હોય તો કરી શકો.. બસ તો ચાલો બનાવીએ.. સિંધી નાસ્તો.. અને હા જામનગર નું પણ famous હો... આ દાળ પકવાન.. રેસીપી લખી લઈશું! 🥰👍 Noopur Alok Vaishnav -
-
હરિયાળી દાળ(Hariyali Dal Recipe In Gujarati)
#AM1હરીયાળી દાળ માં મિક્સ દાળ અને બઘા શાક ઉમેરી ને બનાવા માં આવે છે જે ખુબ પૌષ્ટિક છે.આ દાળ માંમિક્સ દાળ નો ઉપયોગ કયોઁ છે ,તમે ખાલી મગ ની ફોતરા વાળી દાળ જોડે પણ બનાવી શકાય. Kinjalkeyurshah -
છુટ્ટી દાળ (Chhutti Dal Recipe in Gujarati)
#AM1એકદમ સહેલી, પચવા મા સરળ, કઢી જોડે તો એની મજા જ કંઈક ઓર... એવી આ છૂટી દાળ બનાવી છે. મૂળભૂત રીતે તો મગ ની ફોતરાં વાળી દાળ ને પલાળી, એના માથું બનાવતી હોય.. પણ આજ આપણે થોડી વધુ ઝડપ થી બને એ માટે પીળી મગ ની દાળ માંથી છૂટી દાળ બનાવશું. અને હા વધે તો તેનો ઉપયોગ કચોરી બનાવા માટે પણ થાય છે..👍😊ચાટ બનાવાનું મન થાય તો તેના પર ડુંગળી, ચાટ મસાલો, સેવ, ચટણી નાખી ને ક્યારેક નાસ્તા મા પણ બનાવી જોજો સખીઓ.. બઉ જ સરસ લાગશે.. એક પ્રોટીન થી રિચ નાસ્તો બની જશે. Noopur Alok Vaishnav -
દમ દાળ તડકા (Dum Dal Tadka Recipe In Gujarati)
આ મારી નવી રીત થી બનાવેલી" દમ દાળ તડકા " છે મગ ની દાળ ની આ નવી રીત તમને જરૂર થી ગમશે ગુજરાતી મગ ની દાળ નુ આ પંજાબી ફ્યુજન છે ચોક્કસ થી ટ્રાય કરજો sonal hitesh panchal -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#AM1આ દાળ ખાસ તો અમારા નાગરો ના ઘરો માં બનતી ત્ર ભાગી દાળ કહેવાય છે. જે સ્વાદ માં પણ બઉ જ ટેસ્ટી બને છે. ત્રણ દાળ મિક્સ હોય એટલે એના ગુણો પણ ત્રણ ઘણા સારા હોય છે. Hena Food Junction -
પંચતરણી દાલ (Panchtarni Dal Recipe In Gujarati)
#AM1#cookpadindiaઆ મીક્સ દાળ, પાંચ પ્રકાર ની દાળ માંથી બને છે, તેથી મે આ રેસીપી નામ "પંચતરની દાળ" આપ્યું છે. આ દાળ મારી મમ્મી મોટા ભાગે દર શનિવારે બનાવતા. મારે ઘરે પણ બધા ને ભાવે છે. Rachana Gohil -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe in Gujarati)
#AM1#cookpadindia#cookpadgujaratiપંચરત્ન દાળ ૧ ખુબજ સ્વાદીષ્ટ અને હેલ્થી વાનગી છે. આમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ વાનગી ૫ દાળ થી બને છે એટલે એને "પંચરત્ન" કહેવાય છે.આ ૧ ખુબજ સરળ ડીશ છે જે આપડા ઘર મા મળી રહે તેવી દાળ માંથી બને છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
દાળ તડકાં (Dal Tadka Recipe in Gujarati)
#MA#Cookpadguj#Cookpadindiaઆજે મેં મમ્મી ની દાળ જે મારી most favourite છે.જે મારી મમ્મી every sunday બનાવે છે.Sunday special menu.આજે મે બનાવી છે.આ એક રાજસ્થાની દાળ છે. અને તેમાં પાંચ દાળ હોય છે.બધી દાળ પોતાનું એક અલગ જ flavour આપી ને આ દાળ ને unique બનાવે છે.આ પંચમેલ દાળ એક high protion રેસિપી છે. Happy mother's day ❤️ Mitixa Modi -
મૂંગ દાળ ઈડલી(Moong Dal Idli Recipe In Gujarati)
#RC1Yellowઆથા વગર અને ઝડપ થી બની જતી મગની દાળ ની ઈડલી પૌષ્ટિક આને પચવા માં હળવી હોય છે. સ્વાદ માં પણ સરસ લાગે છે. Hiral Dholakia -
દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ (dal fry and jira rice recipe in gujara
પો્ટીન થી ભરપૂર મગ,મસુર,તુવેર, ચણા અને અડદની દાળ સાથે જીરા રાઈસ...એકદમ સરસ.... Mrs Viraj Prashant Vasavada -
સ્ટફ દાળ ઢોકળા (Stuff Dal Dhokla Recipe In Gujarati)
#સુપરશેફ૪#વીક૪#દાળ/રાઈસદાળ અને રાઈસ ના કોમ્બિનેશન થી બનતા આ stuff ઢોકળાં ને મે વેજિ.અને ચીઝ નું stuffing કરી બાળકો માટે એક પરફેક્ટ લંચ બોક્સ ડિશ બનાવી છે. સ્વાદ માં પણ એકદમ ચટાકેદાર અને healthy ઓપ્શન છે. Kunti Naik -
ખોબા રોટી વિથ પંચમેલ દાળ (Khoba Roti With Panchmel Dal Recipe in
#GA4#Week25#jodhpur_special આજે મે ગોલ્ડન એપ્રોન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી ને ખોબા રોટી ને પંચમેલ દાળ બનાવી છે. રાજસ્થાન નું નામ આવે એટલે જોધપુર ના ગામડા ની ખોબા રોટી અને પંચમેલ દાળ યાદ ન આવે એવું બને જ નહીં. એની સાથે પીરસવામાં આવતી આ પંચમેલ દાળ એટલી જ હેલ્થી હોય છે ...સાથે લસણ ની ચટણી અને લીલી ચટણી મળી જાય તો પૂછવું જ શું ? ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સરળ એવી રાજસ્થાની વાનગી છે આ ખોબા રોટી...આ ખોબા રોટી ને પંચરત્ન દાળ સાથે પીરસાય છે. ..જે મેં ડબલ તડકા થી દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં પણ ઘણી સરળ એવી આ વાનગી આપને આંગળા ચાટવા પર મજબૂર કરી દેશે. ખોબા રોટી મૂળ તો રાજસ્થાન મા આવેલા જોધપુર ના ગામડામાં બનતી વાનગી છે. ખોબા એટલે ચપટી ભરીએ છે એ... મેં પણ એ ખોબા રોટી બનાવવાનો ટ્રાય કર્યો છે....ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બનતી આ વાનગી બાળકો માટે તો ખૂબ જ ફાયદાકારક છે. મેં અહીં બતાવેલ રેસિપી કદાચ ટ્રેડિશનલ ન પણ હોય , પણ એક વાર અચૂક ટ્રાય કરશો. આ રોટી ને હાથ થી ભૂકો કરી ઉપર ગરમ દાળ ઉમરો.. સ્વાદાનુસાર ઘી રેડો. સરસ મિક્સ કરો અને બસ મોજ માણો ને સાથે આપ લસણ ની ચટણી , ડુંગળી નો સલાડ અને લીંબુ પીરસી શકો છો. Daxa Parmar -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#ત્રેવટી દાળ . ... આજે કૂકપેડ તરફ થી ત્રેવટી દાળ બનાવવાની થીમ આપી છે...આ દાળ અલગ અલગ ઘણી રીતે બનતી હોય છે.મેં આજે હવેલી માં શ્રી હરી ને બનાવી ને ભોગ અર્પણ કરે છે ઈ રીતે આ દાળ બનાવી ને મુકી રહી છુંહવેલી માં ડોલોત્સવ નાં ચોથા ખેલ સમયે કે દ્વિતિય દિવસે રાજભોગ સમયે સખડી ભોગ માં આ ત્રેવટી દાળ બનાવી ને ભાત સાથે શ્રી હરિ....શ્રી ઠાકોરજી ને અર્પણ કરી ને પ્રસાદ ભકતો ગ્રહણ કરે છે. (sakhdi bhog) આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
-
મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ15મીક્સ દાળ મસાલા ઢોકળા ટેસ્ટ માં ખૂબજ સારા લાગે છે અને હેલ્થ માટે પણ સારા પ્રમાણ માં દાળ માંથી પ્રોટીન મલે છે માટે સ્વાદ અને હેલ્થ લાજવાબ રેસિપી છે તમે પણ જરૂર બનાવજો. Dhara Kiran Joshi -
મારવાડી દાળ ઢોકળી(marvadi dal dhokali recipe in gujarati)
#સુપરશેફ4મેં દાળ ઢોકળી બનાવી છે જે રાજસ્થાની રીતે બનાવી છે. જે ગુજરાતી દાળ ઢોકળી ૂથી એકદમ અલગ જ છે .ગુજરાતી દાળ ઢોકળી પણ બહુ સારી હોય છે પણ એ દાળ ઢોકળી અને મારવાડી દાળ ઢોકળી નો સ્વાદ એકદમ અલગ છે. બંનેની વચ્ચે બહુ જ તફાવત છે .તમે જરૂરથી બનાવજો Pinky Jain -
-
મગ ની દાળ ના વડાં(mung dal vada recipe in Gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યિલ રેસીપીસવાર હોય કે સાંજ આ રૅઇની સીઝન માં ઝડપથી આ વડાં બની જાય છે,વરસતાં વરસાદે મગ ની દાળ ના વડાં ખૂબ જ યમ્મી લાગે છે.તમે પણ જરૂર બનાવજો 😊 Bhavnaben Adhiya -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#AM2ચોખા માંથી અનેકવિધ વાનગીઓ બનાવી શકીએ છીએ.. પણ તેમાંય ખીચડી નું એક અલગ જ સ્થાન હોય છે ઘર માં. આજ ચોખા અને દાળ લઈને તેમાં અલગ સ્વાદ ઉમેરી ને લહસૂની પાલક ખીચડી બનાવીએ તો બાળકો પણ હોંશે હોંશે ખાશે. Noopur Alok Vaishnav -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#AM1દાળ બનાવાની ઘણી બધી રીતો છે. અલગ અલગ દાળ લઈ ને અલગ અલગ સ્વાદ અલગ મસાલા થી અલગ જ દાળ બનાવી શકીએ છે. આજે મેં લગ્ન પ્રસંગ માં બનતી વરા ની દાળ બનાવી છે જેમાં ગળપણ અને ખટાશ બંને લેવા મા આવે છે. આ દાળ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor -
પનીર ભુરજી ફૂલકા ટાકોઝ(Paneer Bhurji Fulka Tacos Recipe In Gujarati)
આ રેસિપી મેં નેહા શાહ ની રેસીપી થી ઈન્સપાઈર થઈ ને બનાવી છે. એકદમ મસ્ત ઈનોવેટીવ રેસિપી છે. તમે પણ જરૂર થી બનાવજો.#ટેનટડ Charmi Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Fam આજે હું તમારી સાથે મારા ઘર માં બધાની ફેવરિટ અડદ ની તડકા વાળી દાળ ની રેસીપી શેર કરું છું જે નાના મોટા સહુ ને ખુબ જ ભાવે છે .મારા ઘરે દર શનિવારે આ દાળ અચૂક બને જ છે Chetna Shah -
More Recipes
ટિપ્પણીઓ (9)