કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#AM1
દાળ / કઢી

#AM1
દાળ / કઢી

વધુ વાંચો

દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#AM1
દાળ / કઢી

#AM1
દાળ / કઢી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ વ્યક્તિ
  • ૧ કપબાફેલી તુવર ની દાળ (દાળ આખી રહેવી જોઈએ)
  • ૨ટામેટા ઝીણા સમારેલા
  • ૨ડુંગળી ઝીણી સમારેલી
  • ૧ મોટી ચમચીઆદું મરચાં લસણ અને જીરું ની પેસ્ટ
  • (નાનો ટુકડો આદું, ૪ લીલા મરચા, ૭, ૮ કળી લસણ અને 1/2 ચમચી જીરું
  • ૧ ચમચીદાલ ફૃાય નો ગરમ મસાલો
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીઘી (વઘાર માટે)
  • ૧ ચમચીજીરું (વઘાર માટે)
  • ૧ ચમચીલાલ મરચું (વઘાર માટે)
  • 1/2 ચમચી હળદર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીધાણા જીરું
  • ૧ ચમચીકોથમીર (સાંતળવા માટે)
  • ૧ ચમચીકોથમીર (સર્વ કરવા માટે)
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટીહિંગ
  • 1/2 ચમચી લીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ મુકી ગરમ થાય એટલે તેમા હિંગ નાખી આદું મરચાં લસણ અને જીરું ની પેસ્ટ નાખી સાંતળી લેવુ પેસ્ટ નો કલર થોડો બદલાઈ જાય એટલે તેમા ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી થવા દેવુ. પછી તેમા ટામેટા અને ઝીણી સમારેલી કોથમીર નાખી ટામેટા એકદમ નરમ થઇ જાય એટલે તેમા લાલ મરચું, હળદર અને ધાણા જીરું નાખી તેલ છુટું પડે ત્યાં સુધી થવા દેવુ.

    દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મિશ્રણ ને દાળ મા નાખી જરૂર મુજબ પાણી અને મીઠું નાખીને ઉકળવા દેવુ. દાળ ઉકળી જાય એટલે તેમા દાળ ફૃાય નો ગરમ મસાલો અને લીંબુ નો રસ નાખી બરાબર મિક્ષ કરી લેવુ. હવે એક વઘારિયા મા ઘી મુકી ગરમ થાય એટલે તેમા જીરું નાખી તતડી જાય એટલે તેમા હિંગ અને લાલ મરચું નાખી તરત જ વઘાર ને દાળ મા નાખી દેવુ. હવે દાળ ને ૨ મિનિટ સુધી ઉકળવા દેવુ પછી તેને જીરા રાઈસ સાથે સર્વ કરવુ.

    દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
પર April 04, 2021 11:50
Navasari

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
April 06, 2021 13:46
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ તડકા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
  2. બટાકા ની કઢી (Bataka kadhi recipe in Gujarati)
  3. સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
  4. દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
  5. તુવેર દાળ (Tuver Dal Recipe in Gujarati)
  1. મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati)
  2. ઉપમા (Upma Recipe in Gujarati)
  3. આયંબિલની મગની ફોતરાવાળી દાળ (Aaymbil moong dal recipe in Gujarati) (Jain)
  4. આયંબિલની અડદની દાળ (Ayambil udad dal recipe in Gujarati)(Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14814380
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close