રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા તેલ લઇ ગેસ ચાલુ કરી મુકો. તેલ ગરમ થાઇ એટલે રાઇ,જીરુ, હીંગ,લીમડા ના પાન નાખી વઘાર કરો તેમા લીલા મરચા,બે દાળ નાખી હલાવો.
- 2
તેમા ગાજર,વટાણા નાખી દો. હવે રવો,મીઠું નાખી મીડિયમ ફલેમ પર શેકી લો. રવો શેકાઈ જાય એટલે પાણી એડ કરો. બરાબર મીક્ષ કરો જયા સુધી પાણી ઓબઝવ થઈ જાય એટલે ગેસ બંધ કરી ગરમા ગરમ સર્વ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડાયટ ફરાળી ઉપમા (Diet Farali Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમાફરાળ મા તેલવાળુ ને બટેટુ જ ખવાતુ હોય છે આ થોડો ચેન્જ લાગે છે ટેસ્ટી લાગે છે એકવાર ટાય જરૂર કરજો Maya Raja -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉપમા (upma recipe in Gujarati)
ઉપમા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે..આ વાનગી એવી છે કે સાઉથ મા તમને 5 સ્ટાર હોટેલ મા તેમજ નાની, નાની લારીઓ મા પણ જોવા મળશે, આ નાશ્તો પચવામાં ખુબજ હલકો હોય છે... તથા ફટાફટ તૈયાર થાય જાય છે.#સુપરશેફ3Post4#માઇઇબુક Taru Makhecha -
-
-
-
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4 #Week5મારી ઘરે સવારે નાસ્તા માં ઘણી વાર બને છે. બાળકો બધા શાક ના ખાય પણ હું બહુ બધા શાક નાંખી ને બનાવું છું જેથી હેલ્થી છે અને બધા ખાઈ પણ લે છે. Arpita Shah -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5સવાર ના નાસ્તા માં બનતી એકદમ હેલ્થી અને સરળ વાનગી છે, આ એક South Indian વાનગી છે પણ લગભગ બધાં ના ઘર માં કોઈ ને કોઈ ચેન્જ સાથે બનતી જ હસે...મરી રેસિપી શેર કરું છુ.. Kinjal Shah -
-
રવા ઉપમા(Rava upma Recipe in Gujarati)
#GA4#WEEK5 આ નાસ્તા માં પણ અને જમવા માં પણ ચાલે એવી વાનગી છે. Deepika Yash Antani -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા એવી વાનગી છે કે તમે ગમે ત્યારે બનાવી શકો એ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે Deepika Yash Antani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14821275
ટિપ્પણીઓ (2)