કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સબ વે સ્ટાઈલ સેન્ડવીચ (Sub Way Style Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સબ વે સ્ટાઈલ સેન્ડવીચ (Sub Way Style Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સબ વે સ્ટાઈલ સેન્ડવીચ (Sub Way Style Sandwich Recipe In Gujarati)

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
મુંબઈ

#AsahiKaseiIndia

#AsahiKaseiIndia

વધુ વાંચો

સબ વે સ્ટાઈલ સેન્ડવીચ (Sub Way Style Sandwich Recipe In Gujarati)

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
મુંબઈ

#AsahiKaseiIndia

#AsahiKaseiIndia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ minutes
૨ લોકો
  • ૧પીળું કેપ્સિકમ લાંબુ સમારેલું
  • ૧લીલું કેપ્સિકમ ની લાંબી સ્લાઈસ
  • ૧ટોમેટો ની ગોળ સ્લાઈસ
  • ૧કાંદા ની ગોળ સ્લાઈસ
  • બારીક કોબી/ લેટ્ટુસ નાં પાન
  • અમૂલ બટર
  • ચીઝ સ્પ્રેડ
  • માયોનીઝ
  • પીઝા ટોપિંગ સોસ
  • ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બસ્
  • ચાટ મસાલો
  • કાળા મરી નો પાઉડર
  • સબવે સેન્ડવીચ માટે ની બ્રેડ
  • બાફેલી મકાઈ ના દાણા
  • ટોમેટો કેચઅપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ minutes
  1. 1

    સબવે સેન્ડવીચ માટે ની બ્રેડ ને વચમાં થી કટ કરી લો અને એના ઉપર અમૂલ બટર લગાવો.

    સબ વે સ્ટાઈલ સેન્ડવીચ (Sub Way Style Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ માં ચીઝ સ્પ્રેડ, પીઝા ટોપીંગ સોસ અને માયોનિઝ, ટોમેટો કેચઅપ, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ્ લઈ બધું મિક્સ કરો. એક બીજા બાઉલ માં આ મિશ્રણ ૩ ચમચી લઈ એમાં મકાઈ નાં બાફેલા દાણા મિક્સ કરો.

    સબ વે સ્ટાઈલ સેન્ડવીચ (Sub Way Style Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સબ વે સ્ટાઈલ સેન્ડવીચ (Sub Way Style Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બ્રેડ ઉપર આ માયોનીઝ વાળું મિશ્રણ લગાવો એના ઉપર કોબી/લેટ્ટુઝ નાં પણ મૂકો, કાંદા ટામેટા ની સ્લાઈસ, પછી પીળાં અને લીલા કેપ્સિકમ ની સ્લાઈસ મૂકો. ચાટ મસાલો છાંટો. પછી મકાઈ નાં દાણા વાળું મિશ્રણ પાથરો. ચીઝ ખમણી ઉપર બીજું બ્રેડ મૂકી ફરીથી ચીઝ ખમણી,ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બસ્ છાંટો, પછી ઉપર કેપ્સિકમ ની સ્લાઈસ થી સજાવી ખાવાં નાં ઉપયોગ માં લ્યો.

    સબ વે સ્ટાઈલ સેન્ડવીચ (Sub Way Style Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સબ વે સ્ટાઈલ સેન્ડવીચ (Sub Way Style Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
પર June 23, 2021 06:45
મુંબઈ
મને રસોઈ બનાવવી બહુ ગમે. અને હું વર્કિંગ વુમન છું. એટલે હુ બને ત્યા સુધી ઘરે હોઉં ત્યારે નવી વરાયટી બનાવી ખવડાવવા ની ટ્રાય કરું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (21)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
July 05, 2021 04:33
Nice presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટી ચોકોબાર કુલ્ફી (Chocolaty Chocobar Kulfi Recipe In Gujarati)
  2. ચોખા ના લોટ નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
  3. મેક્રોની પીનટ સલાડ (Macaroni Peanut Salad Recipe In Gujarati)
  4. ઓટ્સ કોકોનટ કૂકીઝ (Oats Coconut Cookies Recipe In Gujarati)
  5. બ્રેડ લઝાનીયા (Bread Lasagna Recipe in Gujarati)
  1. ચોખા ના લોટ નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
  2. ફુલાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
  3. મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
  4. મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14814585
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close