મેક્રોની પીનટ સલાડ (Macaroni Peanut Salad Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#AsahiKaseiIndia
ઝીરો ઓઈલ
પેટ પણ ભરાય ને તંદુરસ્તી પણ સચવાય એવું સલાડ

મેક્રોની પીનટ સલાડ (Macaroni Peanut Salad Recipe In Gujarati)

#AsahiKaseiIndia
ઝીરો ઓઈલ
પેટ પણ ભરાય ને તંદુરસ્તી પણ સચવાય એવું સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
ર વ્યક્તિ માટે
  1. ૧/૨ કપમેક્રોની
  2. ૧/૪ કપશીંગદાણા
  3. ૧/૪ કપકાજુ
  4. ૧ નંગટમેટું
  5. ૧ નંગકેપ્સીકમ
  6. ૨ ટીસ્પૂનચાટ મસાલો
  7. ૧/૨ ટીસ્પૂનઆદુની પેસ્ટ
  8. ૧/૨ ટીસ્પૂનમરચાં ની પેસ્ટ
  9. ૧ ટીસ્પૂનલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક કઢાઈમાં પાણી ઉમેરીને મેક્રોની ને પંદરેક મિનિટ સુધી બફાવા દો

  2. 2

    ત્યાં સુધી કાજુ, શીંગદાણા ને પણ બાફી લો

  3. 3

    મેક્રોની ને ચારણી મા કાઢી નિતારી લો, ટામેટા કેપ્સીકમ ને ઝીણા સમારી લો

  4. 4

    કાજુ, શીંગ દાણા, ચાટ મસાલો, કેપ્સીકમ, ટામેટાં, આદુ મરચા, ઉમેરો, સલાડ તૈયાર કરો લીલા ધાણા ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (15)

Similar Recipes