ફુલાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 150 ગ્રામફુલાવર
  2. 1બટાકુ
  3. 1/4 કપફણસી
  4. 1/4 કપકેપ્સિકમ
  5. 1/4 કપવટાણા
  6. 5-7લીમડો
  7. 1ટામેટા
  8. 1 ચમચીતેલ
  9. 1/2 ચમચીરાઈ
  10. 1/2 ચમચીજીરું
  11. 1/2હીંગ
  12. 1 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1/2 ચમચીહળદર
  14. મીઠું સ્વાદ મુજબ
  15. 1/4 ચમચીખાંડ
  16. 1/4 કપપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે ફુલાવર ને મીડીઅમ સાઈઝમાં કાપી લેશો.

  2. 2

    ત્યારબાદ બટાકુ ટામેટું ફણસી કેપ્સીકમ એ બધા પણ મીડીઅમ સાઈઝમાં કાપી લેશો.

  3. 3

    હવે કુકર ગરમ કરશો તેમાં તેલ નાખશું. હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ જીરુ લીમડો હિંગ નાખી વગાર કરશું.

  4. 4

    ત્યારબાદ તેમાં બટાકા કેપ્સીકમ વટાણા ફણસી ફુલાવર નાખી ત્યારબાદ તેમાં હળદર મરચું ખાંડ મીઠું નાખી મિક્સ કરશો.

  5. 5

    ત્યારબાદ તેમાં ટામેટાં અને પાણી નાખી પાછુ એક બે મિનિટ મિક્સ કરી અને ખુલ્લા ગેસ ઉપર ચડવા દેશું.

  6. 6

    હવે કુકર બંધ કરી એક સીટી વગાડી કે બંધ કરી દઈશું.

  7. 7

    હવે કુકર થઇ ગયા બાદ તેને હળવા હાથે હલાવી તેનામાં ધાણા ઉમેરી ગરમાગરમ સર્વ કરશો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર
Jaipur

ટિપ્પણીઓ (4)

Zarvish patel
Zarvish patel @cook_24389326
Very Nice ma'am. It's looking soo tasty!👌🏻😋

Similar Recipes