બ્રેડ લઝાનીયા (Bread Lasagna Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રેડ સોસ બનાવવા માટે સૌથી પહેલા ટમેટાને ઉપરથી 1/2 કટ કરી પાણીમાં દસ મિનિટ માટે ઉપાયો હવે ટામેટાં ઠંડા થઈ જાય પછી તેની છાલ કાઢી લઇ તેને મિક્સરમાં પ્યુરી બનાવી લો.
- 2
એક પેનમાં બટર મૂકી તેમાં લસણને ગુલાબી કલર નું સાંતળો પછી તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો સાથે એક ચમચી ઓરેગાનો બે ચમચી ટમેટાનો સોસ એક ચમચી ચીલી ફ્લેક્સ મરી પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર હલાવી લો અને બે મિનિટ માટે ઉકાળો અને ગેસ બંધ કરો.
- 3
વ્હાઈટ સોસ માટે એક પેનમાં 2 ચમચી બટર લઈ તેમાં એક ચમચી મેંદો શેકીલો હવે તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરી સતત હલાવતા રહો અને કોઈ ગઠા ના રહે તે રીતે મિક્ષ કરો.
- 4
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરી પાઉડર ઓરેગાનો અને 1/2 ચમચી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
- 5
બ્રોકોલી ગાજર અને મકાઈ ને પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં બ્લાન્ચ કરી લ્યો.
- 6
એક પેનમાં તેલ અથવા બટર લઈ તેમાં લસણ ને સાંભળો હવે તેમાં ડુંગળી ઉમેરી ગુલાબી કલરની સાંતળો ત્યાર પછી તેમાં બધા જ મિક્સ વેજીટેબલ ઉમેરી તેમાં જરૂર પ્રમાણે મીઠું મરી પાઉડર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી બરાબર હલાવી બેથી ત્રણ મિનિટ માટે ચડવા દો અને પછી ગેસ બંધ કરી દો.
- 7
હવે એક બેકિંગ ટ્રે લઇ તેમાં નીચે રેડ અને વ્હાઇટ સોસ બંનેનું પાતળું લેયર કરો હવે તેના પર બ્રેડ નું એક લેયર કરો હવે બ્રેડ પર રેડ સોસ અને વ્હાઈટ સોસ લગાવો તેના પર એક મિક્સ વેજીટેબલ નું લેયર કરો હવે તેના પર મોઝરેલા ચીઝ નુ લેયર કરો.
- 8
ફરીથી તેના પર એક બ્રેડનું લેયર કરી તેના પર બંને સોસ વેજીટેબલ અને ચીઝનું લેયર કરો. હવે ઉપર ચીઝ ક્યુબ ને ખમણીને એક લેયર તેનું કરો અને સાથે થોડું મોઝરેલા ચીઝ હું લેયર કરો અને ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ sprinkle કરી ૧૮૦ ડિગ્રી પર preheat કરેલ ઓવનમાં 25થી 30 મિનિટ માટે બેક કરો.
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
પાસ્તા અને લઝાનીયા મારા ભાઈ અને મારા ફેવરિટ છે તો એ બનેં નું સાથે કોમ્બિનશન કરીને મેં મેક્રોની લઝાનીયા બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
લેફ્ટ રોટી લઝાનીયા (Left Roti Lasagna Recipe In Gujarati)
લઝાનીયા એ ઇટાલિયન કૂઝીન ની એક ફેવરિટ ડીશ છે આજકાલ તે ભારતમાં પણ ખૂબ પોપ્યુલર છે જેમાં મુખ્યત્વે મેંદાની રોટલી નો ઉપયોગ થતો હોય છે જેને ટોટિયા પણ કહે છે અહીં આપણે તેને બ્રેડ નો ઉપયોગ કરીને પણ બનાવીએ છીએ.આજે મેં આજ લસાનીયા આપણી ગુજરાતી રોટલી નો ઉપયોગ કરી ને ઈન્ડો વેસ્ટન ફ્યુઝન બનાવ્યું છે ...સ્વાદમાં કોઈ જ ફેર નહિ લાગે એકવાર જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
-
બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
#GA4#Week26#Cookpad Gujarati Amee Shaherawala -
-
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
બ્રેડ લઝનિયા (Bread Lasagna Recipe In Gujarati)
#GA4 #Week17 બધા ની રેસીપી જોઈ ને મન થાય તેવા બ્રેડ લઝનિયા મે પણ બનાવ્યા. Kajal Rajpara -
-
-
લઝાનીયા(Lasagna recipe in Gujarati)
#lasagna#ઓગસ્ટ#5th_recipe#cookpad#cookpadindiaઆ dish pizza ને થોડી ઘણી મળતી આવે છે. એકદમ cheesy હોય છે એટલે young generation ની મનપસંદ dish હોય છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NooilRecipe Hemali Devang -
-
બ્રેડ લઝાનીયા (bread lasagna recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૩લઝાનીયા બનાવવા માટે શીટ ન હોય ત્યારે બ્રેડ લઝાનીયા પણ બનાવી શકાય છે અને એ પણ એટલા જ યમી અને ચિઝી લાગે છે ...લઝાનીયા વાનગી ચીઝથી ભરેલી હોય છે એટલે તેમાં ચીઝ વધારે વપરાય છે. પણ બહુ જ સરસ લાગે છે... Cheesy cheesy Khyati's Kitchen -
-
-
વેજ. મેક્રોની લઝાનીયા (Veg Macroni Lasagne Recipe in Gujarati)
આ એક ઇટાલિયન ડિશ છે જે મેન કોર્ષ માં ગણાય છે જે ખૂબ જલ્દી બની જાય એવી બેકિંગ ડિશ છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
ઇટાલિયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)
આ રેસીપી મારી દીકરી ને બહુ ભાવે છે જો એટલે હું બનાવું છું ઇ#GA5#lasagna#italian# Reena patel -
-
બ્રેડ લઝાનીયા(Bread Lazaniya recipe in Gujarati)
#સુપરશેફ૩#મોન્સુન સ્પેશિયલવેજીટેબલ અને બ્રેડ ઘર મા હતા અને લાકડાનું ચાલે છે તો ઈટાલિયન ડીશ બનાવી અને બહું જ ભાવી બધા ને... Avani Suba -
લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
#new#માઇઇબુક #પોસ્ટ_૧૦લઝાનિયા એક ઈટાલીયન વાનગી છે અને વન પોટ મીલ છે.ઘણા સમયથી બનાવવા વિચાર આવ્યો અને બે-ત્રણ પોસ્ટ પણ જોઈ એટલે આજે પ્રથમ વખત બનાવ્યા. જોકે સમય ઘણો લાગે છે. પણ વાનગી તૈયાર થયા બાદ અને આરોગ્યા બાદ ખરેખર મહેનત સફળ થઈ. Urmi Desai -
બ્રેડ લઝાનીયા
#FD#Cookpadindia#Cookpadgujarati#breadlasagnaલઝાનીયા ઈટાલિયન વાનગી છે . અમે હંમેશા તેની સ્પેશિયલ સીટ આવે છે તેમાંથી લઝાનીયા બનાવીએ છીએ પરંતુ આજે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મારી બેસ્ટ ફ્રેન્ડ Disha..જેમણે મને દિશા બતાવી કુક પેડ ની..તો આજે Disha ની સ્પેશિયલ ફેવરિટ વાનગી બ્રેડ લઝાનીયા બનાવીયા અને એ પણ Disha ની રેસિપી જોઈને બનાવીયા. વેજિસ અને વાઇટ- રેડ સોસ ના કોમ્બિનેશન થી બનેલ આ લઝાનીયા ખુબ જ ટેસ્ટી બન્યા!!! Ranjan Kacha -
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
-
-
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)
અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો. Unnati Desai
More Recipes
ટિપ્પણીઓ (5)