કાચા કેળા સરગવાનું શાક (Kacha Kela Saragva Shak Recipe In Gujarati)

Sonal Karia @Sonal
મને બધા જ શાક ભાવે અને બધામાં સરગવો પણ ગમે.જો તમે હેલ્ધી ખાવાનું પસંદ કરતા હો તો આ શાક તમને જરૂરથી ગમશે.....
કાચા કેળા સરગવાનું શાક (Kacha Kela Saragva Shak Recipe In Gujarati)
મને બધા જ શાક ભાવે અને બધામાં સરગવો પણ ગમે.જો તમે હેલ્ધી ખાવાનું પસંદ કરતા હો તો આ શાક તમને જરૂરથી ગમશે.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં તેલ મૂકી તેરી આવે એટલે હિંગ ઉમેરી કાચા કેળા સરગવો અને વટાણા ઉમેરી બે મિનિટ માટે સાંતળો પછી તેમાં ટામેટાં ઉમેરવા
- 2
મેથી અને બીજા મસાલા ઉમેરી મિક્સ કરવું બે મિનિટ સાંતળવું ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી એક whistle કરવી
- 3
તૈયાર છે કાચા કેળા સરગવાનું શાક મેથી ભાજી ને લીધે બહુ જ સરસ સુગંધ અને ટેસ્ટ આવે છે મેં થોડું ઓછું તેલ ઉમેર્યું છે તમને ગમે તો તમે વધારે ઉમેરી શકો છો
- 4
આ શાક ને રોટલી ભાખરી રોટલી કે પરોઠા સાથે પીરસો પણ આજે મેં તેને ખીર પૂરી બટેટાનું શાક અને સંભારા સાથે પીરસયુ છે
Keywords
Similar Recipes
More Recipes
- મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
- ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
- આલફોનસો મેંગો ઠંડાઇ આઇસક્રીમ (Alphonso Mango Thandai Ice-cream Recipe In Gujarati)
- પંજાબી ગરમ મસાલા (Punjabi Garam Masala Recipe In Gujarati)
- જૈન વડાપાંવ (Jain Vadapaav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14816343













ટિપ્પણીઓ (9)