વટાણા-બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

વટાણા-બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ લીલા વટાણા
  2. 2 નંગબટાકા (મીડિયમ સમારેલા)
  3. 1 નંગટમેટું (મીડિયમ સમારેલું)
  4. 1/2 ચમચીહળદર
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીધાણાજીરું
  7. 4 મોટી ચમચીતેલ
  8. 2 ચમચીકોથમીર
  9. 1 નાની ચમચીલસણ ની પેસ્ટ
  10. 1 નાની ચમચીરાઈ
  11. ચપટીહિંગ
  12. મીઠું સ્વાદનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોં પ્રથમ કૂકર માં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નો વઘાર કરવો પછી હિંગ મુકી લસણ ની પેસ્ટ સાંતળવી.

  2. 2

    પછી તેમાં ટામેટાં સાંતળવા,હવે તેમાં વટાણા-બટેકા નાખવા, હવે તેમાં હળદર-મીઠું નાખી 2 મિનિટ ધીમા તાપે ચડવા દેવું.

  3. 3

    હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું નાખી હલાવી 3-4 મિનિટ માટે થવા દેવું, હવે તેમાં 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી કૂકર બંધ કરી ચાર સીટી થવા દેવી.

  4. 4

    શાક ઠંડુ પડે એટલે સર્વિંગ બાઉલ માં કાઢી કોથમીર છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

Similar Recipes