કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#AM1
આ કઢી મેં પણ પહેલી વાર જ બનાવી.. પાલક ને આપણે ઘણી બધી રીતે વાપરતા હોઈએ છીએ પણ કઢી મા મેં આજે બનાવી જોઈ.. ખૂબ સરસ કલર પણ થયો અને સ્વાદ મા પણ એકદમ સરસ બની...🥰

#AM1
આ કઢી મેં પણ પહેલી વાર જ બનાવી.. પાલક ને આપણે ઘણી બધી રીતે વાપરતા હોઈએ છીએ પણ કઢી મા મેં આજે બનાવી જોઈ.. ખૂબ સરસ કલર પણ થયો અને સ્વાદ મા પણ એકદમ સરસ બની...🥰

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15મિનિટ
4 લોકો
  • 1 કપદહીં
  • 4 tbspબેસન
  • 1/2 કપઆદુ મરચું અને પાલક ની પ્યુરી
  • મીઠું જરૂર મુજબ
  • 1 tspહળદર
  • 5-7પાન પાલક ના સમારેલા
  • 🌷 વઘાર માટે :
  • 1 tspતેલ
  • 1 tspઘી
  • મીઠાં લીમડા ના પાન
  • 1 tspહિંગ
  • 1 tspરાઈ
  • 1 tspજીરૂં
  • 2બોરિયા મરચાં સૂકા
  • 1બારીક કાપેલી ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    આદુ, મરચું, પાલક ના પાન લાઈ તેને થોડું જ પાણી નાખી fine પ્યુરી બનાવશું. દહીં મા બેસન ઉમેરી વ્હિસ્કર વડે મિક્સ કરશું. એ જ મિશ્રણ મા પાલક ની પ્યુરી ઉમેરી બધું વલોવી લેશું.

    પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાસણ મા વગાર માટેની બધી સામગ્રી લાઈ, બધું તતડે એટલે ડુંગળી સમારેલી નાખી સાંતલશું. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને 1tsp હળદર નાખી હલાવશું.

    પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં સમારેલા પાલક ના પાન ઉમેરશું.અને ઉકળવા દેશું.આ કઢી નો રંગ ખૂબ જ સરસ લીલો આવે છે..બસ તો રેડી છે પાલક કઢી જેને મેં મટર પુલાવ જોડે સર્વ કર્યા છે.

    પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર April 03, 2021 17:50
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
April 03, 2021 18:57
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
  2. પંજાબી ગરમ મસાલા (Punjabi Garam Masala Recipe In Gujarati)
  3. ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
  4. આલફોનસો મેંગો ઠંડાઇ આઇસક્રીમ (Alphonso Mango Thandai Ice-cream Recipe In Gujarati)
  5. શીગ - સેવ દાબેલી (Shing Sev Dabeli Recipe In Gujarati)
  1. તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
  2. અમૃતસરી દાળ (Amritsari Dal Recipe In Gujarati)
  3. એગ્લેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
  4. પંજાબી ગરમ મસાલા (Punjabi Garam Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14818579
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close