તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળ બાફી લો.ટામેટા ને ઝીણા સમારી લો.
- 2
પછી તેને વલોવીને ઉકાળો.એક વઘારીયામા તેલ લઇ રાઈ જીરું હિંગ આખા લાલ મરચાં નાંખો. ટામેટા નાખો ને સાંતળો બરાબર શેકી ને
- 3
દાળ માં વઘાર કરો ને ઉકાળી ને હળદર, મીઠું, મરચું નાખી લો. ઉકળી જાય અને મસાલા મીકસ થાય એટલે ધાણા નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી તુવેર દાળ ખુબ વખણાય છે.. દાળ ભાત સ્પેશલ ડીશ છે.😋😋 shital Ghaghada -
-
દેશી તુવેર દાળ (Desi Tuver Dal Recipe In Gujarati)
#DRઆ તુવેર દાળ સાઉથ ગુજરાતમાં લગ્ન પ્રસંગે બનાવવામાં આવે છે તેમાં ખૂબ જ ઓછા મસાલા પડે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
-
-
-
-
-
તુવેર ની સુકી દાળ (Tuver Dry Dal Recipe In Gujarati)
આજે મેં મીઠો લીમડો અને રાઈનો ઉપયોગ કરીને તુવેર ની સુકી દાળ બનાવી છે આ સુકી દાળ મારે ત્યાં ભાતમાં મિક્સ કરીને કઢી સાથે પીરસવામાં આવે છે સુકી દાળ ભાત કઢી અને ખોબા રોટી એ અમારુ રવિવારનું fix lunch છે Amita Soni -
તુવેર દાળ ની ખીચડી,(Tuver dal khichdi Recipe in Gujarati)
મે આજે મને ભાવતી તુવેર દાળ ની છૂટી ખીચડી બનાવી છે, જે હેલદી પણ છે અને ટેસ્ટી પણ છે,#GA 4#Week 6. Brinda Padia -
-
-
ગુજરાતી તુવેર ની દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#ફટાફટ. રવિવાર ખાસ રેસિપી.લીબુ નાખી ને ખુબ જ સરસ લાગે. SNeha Barot -
તુવેર ની ખાટી મીઠી દાળ (Tuver Khati Mithi Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#DR Amita Soni -
-
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAPS THEME OF THE Week#Cook Click &Cooksnsp રાઈ મીઠા લીમડા ના વઘાર સાથે ટેસ્ટી તુવેર દાળ Ramaben Joshi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14818504
ટિપ્પણીઓ