કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati)

Maitry shah
Maitry shah @maitry_shah

#AM1
હંમેશા દાળ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો વિક માં ચેન્જ માટે બેસ્ટ છે અને ઓછા સમય માં બની જતી આ કઢી ને પુલાવ સાથે ખાવાની બહુ જ મજા આવે છે.

#AM1
હંમેશા દાળ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો વિક માં ચેન્જ માટે બેસ્ટ છે અને ઓછા સમય માં બની જતી આ કઢી ને પુલાવ સાથે ખાવાની બહુ જ મજા આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
5 વાડકી
  • 2 સ્પૂનચણા લોટ
  • 3/4 વાડકીદહીં
  • 3 સ્પૂનખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/2 સ્પૂનઆદુ પેસ્ટ
  • 3-4લીલા મરચાં ઝીણા કરેલા
  • 1/2 સ્પૂનજીરું
  • 1/2 સ્પૂનરાઇ
  • 1/4 સ્પૂનહિંગ
  • 7-8લીમડા પાન
  • 2-3આખા લવિંગ
  • 1નાનો ટુકડો તજ
  • 1/2 સ્પૂનઅડદ દાળ
  • 1 સ્પૂનકોથમીર ઝીણી કરેલ
  • 1તમાલપત્ર
  • 1લાલ સૂકું મરચું
  • 2 સ્પૂનઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીં લો તેમાં પાણી ઉમેરો અને ચણા લોટ ઉમેરો હવે તેને વલોણી અથવા બોસ થી મિક્સ કરી લો.

    ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં આદુ મરચા પેસ્ટ તથા મીઠું ઉમેરો. હવે વઘાર માટે 1 ટેબલે સ્પૂન ઘી મુકો તેમાં હિંગ, રાઈ, જીરું, લીમડો, તમાલપત્ર, લાલ મરચું, અડદ દાળ ઉમેરી વઘાર કરી લો અને તેને કઢી માં ઉમેરી લો.

    ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધું મિક્સ કરી તેમાં ખાંડ ઉમેરી 5-7 મિનિટ મીડીયમ ફ્લેમ માં ઉકાળો. હવે કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

    ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સર્વિંગ બાઉલ માં લઇ પુલાવ સાથે સર્વ કરો.

    ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Maitry shah
Maitry shah @maitry_shah
પર April 05, 2021 10:50

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પૌવા-ટામેટાં સલાડ (Poha Tomato Salad Recipe In Gujarati)
  2. ઑરિયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
  3. પાન ફ્લેવર થીક શેક (Paan Flavour Thick Shake Recipe In Gujarati)
  4. રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
  5. ભીંડા ની કઢી (Okra Curry Recipe In Gujarati)
  1. ભીંડા ગ્રેવી કરી (Bhinda Gravy Curry Recipe In Gujarati)
  2. ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
  3. મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
  4. મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14820726
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close