મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#AM1
#cookpadgujarati
#cookpadindia
કઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.
મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું.

મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)

#AM1
#cookpadgujarati
#cookpadindia
કઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.
મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ કપછાશ (ખાટી)
  2. ૨ tspબેસન
  3. ૩-૪ તજ લાકડા
  4. ૩-૪ નંગ લવિંગ
  5. આખી ઈલાયચી
  6. નાનો કટકો જીણું સમારેલું આદુ
  7. જીણું સમારેલું લીલું મરચું
  8. ડાળખી મીઠો લીમડો
  9. ૧/૨ tspમેથી ના દાણા
  10. ૧/૨ tspહળદર પાઉડર
  11. ૧ tspલાલ મરચું પાઉડર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૧ tspતેલ
  14. ૨ tspઘી
  15. ૧ tspરાઈ અને જીરું
  16. ૧ ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૧ બાઉલ માં છાસ કાઢી તેમાં બેસન, હળદર અને લાલ મરચું ઉમેરો અને બ્લેન્ડર થી બરાબર મિક્સ કરો. બેસન ના લમ્પસ ના રહવા જોઈએ.

  2. 2

    ત્યાર બાદ, 1 પેન મા તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરું, ઈલાયચી, તજ, લવિંગ, મેથી ના દાણા નાખી રાઈ કાકડી જાય પછી તેમાં આદુ મરચા નાખી મિક્સ કરો.

  3. 3

    આદુ થોડું બ્રાઉન થાય પછી તેમાં બેસન વાડી છાસ નાખી મિક્સ કરો. ૧૫ મિનિટ ધીમા ગેસ પર ચઢવા દો.

  4. 4

    ત્યાર બાદ, ફરી વઘાર કરવા માટે ૧ પેન મા ઘી ગરમ કરી તેમાં ૧ ચમચી રાઈ જીરું નાખો. રાઈ કાકડી જાય પછી ચપટી હિંગ નાખો. પછી મીઠો લીમડો નાખો. છેલ્લે ગેસ બંધ કરી તેમાં થોડું લાલ મરચું નાખો અને તરત જ વઘાર કાઢી ઉપર છાંટી દો.

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ મારવાડી કઢી. રોટલી અથવા રાઈસ સાથે સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

Similar Recipes