ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati)

Maitry shah
Maitry shah @maitry_shah

#AM1
હંમેશા દાળ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો વિક માં ચેન્જ માટે બેસ્ટ છે અને ઓછા સમય માં બની જતી આ કઢી ને પુલાવ સાથે ખાવાની બહુ જ મજા આવે છે.

ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati)

#AM1
હંમેશા દાળ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો વિક માં ચેન્જ માટે બેસ્ટ છે અને ઓછા સમય માં બની જતી આ કઢી ને પુલાવ સાથે ખાવાની બહુ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 વાડકી
  1. 2 સ્પૂનચણા લોટ
  2. 3/4 વાડકીદહીં
  3. 3 સ્પૂનખાંડ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1/2 સ્પૂનઆદુ પેસ્ટ
  6. 3-4લીલા મરચાં ઝીણા કરેલા
  7. 1/2 સ્પૂનજીરું
  8. 1/2 સ્પૂનરાઇ
  9. 1/4 સ્પૂનહિંગ
  10. 7-8લીમડા પાન
  11. 2-3આખા લવિંગ
  12. 1નાનો ટુકડો તજ
  13. 1/2 સ્પૂનઅડદ દાળ
  14. 1 સ્પૂનકોથમીર ઝીણી કરેલ
  15. 1તમાલપત્ર
  16. 1લાલ સૂકું મરચું
  17. 2 સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીં લો તેમાં પાણી ઉમેરો અને ચણા લોટ ઉમેરો હવે તેને વલોણી અથવા બોસ થી મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં આદુ મરચા પેસ્ટ તથા મીઠું ઉમેરો. હવે વઘાર માટે 1 ટેબલે સ્પૂન ઘી મુકો તેમાં હિંગ, રાઈ, જીરું, લીમડો, તમાલપત્ર, લાલ મરચું, અડદ દાળ ઉમેરી વઘાર કરી લો અને તેને કઢી માં ઉમેરી લો.

  3. 3

    હવે બધું મિક્સ કરી તેમાં ખાંડ ઉમેરી 5-7 મિનિટ મીડીયમ ફ્લેમ માં ઉકાળો. હવે કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

  4. 4

    સર્વિંગ બાઉલ માં લઇ પુલાવ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maitry shah
Maitry shah @maitry_shah
પર

ટિપ્પણીઓ

Similar Recipes