ભીંડા ગ્રેવી કરી (Bhinda Gravy Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાના મનપસંદ ટુકડા કરી લેવા અહીં મેં નાના-નાના ગોળ ટુકડા કર્યા છે. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થયા બાદ તેમા રાઈ જીરું,હિંગ નો વઘાર કરી તેમાં ભીંડા ઉમેરી સાંતરવા રાખો ભીંડા ચઢી ભરાવા તેમાં બધા જ મસાલા ઉમેરો.
- 2
બધા જ મસાલા અને બે મિનિટ માટે પકવવા માટે રાખો મસાલા ચડી ગયા બાદ તેમાં ટામેટાની ગ્રેવી ઉમેરો અને તેને પાંચ મિનિટ માટે રહેવા દો ગ્રેવી ચડી ગયા બાદ તેને સર્વિંગ બાઉલમાં કાઢી લીલા ધાણા છાંટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરવા ગ્રેવી ભીંડા ની સબ્જી (Bharva Gravy Bhinda Sabji Recipe In Gujarati)
# ઉનાળા માં ભરપૂર પ્રમાણ માં મળે છે. કાયમ ભીંડા બટાકા નું શાક ખાવુ ગમતું નથી તો આજે મેં ગ્રેવી વાળા ભરવા ભીંડા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ જ સરસ છે. એક વાર જરૂર ટ્રાય કરજો ચોક્કસ બહુ જ ભાવશે તો ચાલો.. Arpita Shah -
-
-
-
ભીંડા નું શાક (bhinda nu saak recipe in Gujarati)
હુ વારે વારે ભીંડા નું શાક બનાવું છું કેમકે મારી બેબી ને ભીંડા નું શાક બહુજ ભાવે છે તેથી હુ નવીરીતે દર વખતે ભીંડા નું શાક બનાવું છું અને તમારી સાથે શેર કરુછું Varsha Monani -
ભીંડા ની કઢી (Okra Curry Recipe In Gujarati)
#AM1ભીંડા નું શાક મોટાભાગે બધાનું પ્રિય શાક છે. તેને આપણે અલગ અલગ રૂપ માં બનાવતા હોઈએ છીએ, એવી જ રીતે ભીંડા ની કઢી પણ બૌ જ સરસ લાગે છે. અને જો ભીંડા ની કઢી હોય તો શાક ની પણ જરૂર પડે નહિ. ભીંડા ની કઢી રોટલી સાથે તથા જીરા રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
ભીંડા મસાલા (Bhinda Massala Recipe In Gujarati)
આ એકદમ સરળ અને મોસ્ટલી બધા બાળકો નું ફેવરિટ હોય છે. chandani morbiya -
-
-
-
-
ભીંડા કેપ્સીકમ નું શાક (Bhinda Capsicum Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#foodlover#RB1 Amita Soni -
ભીંડા બટાકા નું શાક(Bhinda Bataka Shak Recipe In Gujarati)
#MAમારી માં ના હાથનું ભીંડા નું શાક ખૂબ જ સરસ બને છે...એટલે જ તેની પાસે થી તેની રીત થી શીખી લીધું....બાળકો ને પણ ભીંડો .ખૂબ જ પ્રિય હોઈ છે તો નાના કટકા કરી ને બનાવીએ તો બાળકોનેખાવા માં સહેલું રે છે. KALPA -
ભરવા ભીંડા મસાલા (Bharva Bhinda Masala Recipe In Gujarati)
#RC4મસાલિયા ના ડબ્બા માં થી મસાલા લઈ ને ભીંડા ભરીને બનાવ્યા છે..દર વખતે એક જ સ્ટાઇલ નું શાક ખાઈ ને કંટાળો આવે તો આ રીતે બનાવી જોજો ....😃 Sangita Vyas -
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
બહુ જ સરસ લાગે છે અલગ રીત થી બનાવ્યું છે.. Sangita Vyas -
ભીંડા સબ્જી (Bhinda Sabji Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujaratiલીલા શાકભાજીમાં ભીંડાનું બહુ મહત્વ છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ભીંડામાં વિટામીન એ, બીટા કેરોટીન, ફાયબર જેવા પોષક તત્વો તેમજ એન્ટીઓક્સીડેન્ટ પણ સારી માત્રામાં છે. Ranjan Kacha -
-
-
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું શાક બનાવવા માટે ભીંડા,કેપ્સીકમ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ કરેલો છે. આ શાક દાળ-ભાત અથવા તો રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે. Priti Shah -
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક#EB Week 1ભીંડા ચીકાશ વાળા હોવાથી ઘણા લોકોને એનું શાક ભાવતું નથી. ભીંડાને જો સરસ ફ્રાય કરી ક્રિસ્પી શાક બનાવવામાં આવે તો બહુ સરસ લાગે છે. Jyoti Joshi -
ભીંડા નું શાક(Bhinda nu Shak recipe in Gujarati)
#SSM ભીંડા નું શાક સાથે અલગ ટામેટા અને ડુંગળી સોંતળી ઉપર થી મિક્સ કરી બનાવ્યું છે.જે સ્વાદિષ્ટ બને છે. Bina Mithani -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#SVC#cookpadgujaratiઉનાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે ટીંડોળા તુરીયા ગીલોડા કારેલા ભીંડા ગવાર વગેરેમાં શરીરને જરૂરી એવા ઘણા બધા પોષક તત્વો તેમજ minerals હોવાથી આ શાકભાજી દિવસમાં એકવાર જરૂર ખાવા જોઈએ. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14818669
ટિપ્પણીઓ (2)