કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#AM1
આ દાલ સ્વાદમાં દાલ ફા્ય જેવી જ લાગે પણ અલગ રીતે બનાવવામાં આવે છે. અહિ એકદમ રાજસ્થાની પરંપરાગત રીતે બનાવી છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે.

#AM1
આ દાલ સ્વાદમાં દાલ ફા્ય જેવી જ લાગે પણ અલગ રીતે બનાવવામાં આવે છે. અહિ એકદમ રાજસ્થાની પરંપરાગત રીતે બનાવી છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦
૪
  • 1 નાનો કપતુવેર દાળ
  • 1 નાનો કપચણાની દાળ
  • 1 નાનો કપમગની દાળ
  • 3 કપપાણી
  • 2 ચમચીઘી
  • 1 ચમચીજીરૂ
  • 3 નંગસૂકા લાલ મરચાં
  • 2 નંગકાપેલા લીલાં મરચા
  • 1 નંગસમારેલા કાંદો
  • 1 નંગસમારેલું ટામેટું
  • 1 ચમચીલસણની પેસ્ટ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણાં જીરુ
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીકસુરી મેથી
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    બધી દાળ ને બરાબર શાફ કરી કલાક માટે પલાળવી.હવે એક વાસણ લઈ એમાં દાળ લઇ પાણી અને ઘી ઉમેરી દાળ ઉકળવા દેવી. અને ઉપર છારી આવે એ કાઢ તાં જવું.અહિ કૂકરમાં વીસલ કરવી નહિ.

    રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી બાજુ એક પેનમાં ઘી, જીરૂ, સૂકા લાલ મરચા અને લીલા મરચાં ઉમેરવું.

    રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કાંદા ઉમેરી થોડીવાર થવા દો. પછી લસણ ઉમેરવું, ટામેટાં ઉમેરી થોડીવાર થવા દેવું.

    રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધા મસાલા ઉમેરી થોડીવાર ચડવા દેવું. હવે આ બનાવેલ મસાલાને ઉકડતી દાળમાં ઉમેરવું.

    રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે દાળમાં બધું બરાબર મીક્ષ કરી લેવું, હવે ગરમ મસાલો અને કસુરી મેથી ઉમેરી દાળને ૧૦-૧૫ સુધી ઉકળવા દહીં ગેસ બંધ કરી દેવું તો તૈયાર છે દાળ.

    રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર April 05, 2021 13:10

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 28, 2021 18:03
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પૌવા-ટામેટાં સલાડ (Poha Tomato Salad Recipe In Gujarati)
  2. પાન ફ્લેવર થીક શેક (Paan Flavour Thick Shake Recipe In Gujarati)
  3. ભીંડા ની કઢી (Okra Curry Recipe In Gujarati)
  4. ઑરિયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
  5. રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
  1. પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
  2. અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
  3. દાડમ - સંતરાનું જ્યુશ (Pomegranate Orange Juice Recipe In Gujarati)
  4. ચોકલેટ પુડીંગ (Chocolate Pudding Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14825683
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close