રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા 5મિનિટ અડદ દાળ ને ગરમ પાણી માં પલાળી દેવી પછી તેને 3વાર ધોઈ ને તેમાં જરૂર મુજબ મીઠુ ને પાણી ને હળદર ને 1ચમચી તેલ નાખી બાફવા મુકવી
- 2
પછી કુકર માં 2સિટી કરવી પછી કુકર ઠરે એટલે જોવું દાળ બફાય ગઈ છે હવે તેમાં લાલ મરચું પાઉડર ઉમેરો
- 3
પછી તેમાં ગરમ મસાલો ઉમેરો તેને ઉકળવા દેવી ચોંટી જાય નહીં તેનું ધ્યાન રાખવું બીજી બાજુ વધારિયું લેવું તેમાં 2ચમચી તેલ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખવી પછી તેમાં લીમડો નાખવો ને આદુ મરચા ની પેસ્ટ નાખવી
- 4
પછી દાળ માં ઉમેરવું ને 5મિનિટ ઉકળવા દેવી પછી તેને સર્વ કરો. કોથમીર ઉમેરો ઉપરથી લીંબુ નો રસ ઉમેરવો હોય તો ઉમેરાય (અડદ દાળ ભાખરી ને રોટલા સાથે બહુ સરસ લાગે છે ભાત જોડે સારી લાગે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદ ની દાળ બધા ઘરે બનાવતા જ હશે. બધા ની રીત અલગ અલગ હોય પણ એક વાર આ કાઠિયાવાડી રીત થી અડદ ની દાળ બનાવશો તો બધા આંગળા ચાંટતા રહી જશે. એક વાર જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી રીત થી અડદ દાળ, લોકો નહીં થાકે તમારા વખાણ કરતા Vidhi V Popat -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10આ દાળ લગભગ મંગળવારે અને શનિવારે બનાવતા હોઇએ છીએ....બહુ જ મજા આવે..બધા ની style અલગ અલગ હોય છે..આજે હું મારી પધ્ધતિ થી બનાવું છું.. આવો જોવો.. Sangita Vyas -
-
-
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1Week 1 અડદ ની દાળ અને રોટલો એ ઘણા ખરા ગુજરાતી ના ઘર માં અલગ અલગ રીતે બનતી હશે. પણ મારા ઘરે તો બને જ છે એની સાથે દરેક મહેસાણા વાળા ના ઘરે તો બનતી જ હશે. એની સાથે અડદ ની દાળ માં ઘી અને બાજરી નો રોટલો ભાંગીને ખાવા ની તો મજા જ કંઇક અલગ હોય છે. Varsha Patel -
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ન્યુટ્રીશન થી ભરપુર એવી અડદ ની દાળ અમારા ઘરે શનિવારે અચૂક બનાવામાં આવે છે...બાજરી ના રોટલા અને ગોળ સાથે ખૂબ સ્વાદ લાગે છે...#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#cook snape recipe#DFT#Diwali (kali choudas special) જન્હવી ઠકકર ની રેસીપી થી બનાવયુ છે અડદ દાળ ના વડા દિપાવલી ત્યોહાર ની શ્રૃખંલા મા આજે કાળી ચૌદસ છે ,અને અડદ દાળ ના વડા ,ભજિયા બનાવાની રિવાજ છે. Saroj Shah -
-
અડદ ની દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EB#Week10#cookpadgujarati#cookpadindia અડદ ની દાળ ખૂબ પૌષ્ટિક હોય છે. ગુજરાત માં દરેક ના ઘરે આ દાળ બનતી હોય છે. આ દાળ અલગ અલગ રીત થી બનાવવા માં આવતી હોય છે.. કાઠિયાવાડ માં એક ઓથેંતિક અલગ પ્રકાર ની દાળ બને છે.. હું આ દાળ માટી ના વાસણ માં બનાવતી હોઉં છું જે દાળ ને ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આપે છે. વડી એમાં બે વાર વઘાર થતો હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
બનાવવા માં સરળ અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે... Janvi Thakkar -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#adad ની dal Tulsi Shaherawala -
-
-
-
ગાર્લિક અડદ દાળ (Garlic Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાલ ની સાથે રોટલા ખુબ જ સરસ લાગે છે. અડદ ની દાલ હેલ્થી પણ બહુ જ છે. તેની સાથે શેકેલા મરચાં પણ સરસ લાગે છે. Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14824931
ટિપ્પણીઓ (5)