કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાચી કેરી નો છુંદો (Kachi Keri Chundo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાચી કેરી નો છુંદો (Kachi Keri Chundo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાચી કેરી નો છુંદો (Kachi Keri Chundo Recipe in Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

કાચી કેરી નો છુંદો (Kachi Keri Chundo Recipe in Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫ થી ૭ મિનિટ
  • ૨ કપકાચી કેરી ની છીણ (છીણી ને પાણી નીચોવેલી) કોઈ પણ કેરી ચાલે
  • 1/2 કપ દેશી ગોળ (ટેસ્ટ મુજબ ઓછો વધુ કરી શકાય)
  • ૧ ચમચીલાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણા જીરું
  • 1/2 ચમચી જીરું પાઉડર
  • ૧ ચમચીતેલ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫ થી ૭ મિનિટ
  1. 1

    એક બાઉલ મા ઉપર ની બધી સામગ્રી ભેગી કરી લેવુ. ગોળ ને પણ બરાબર મિક્ષ થઈ જાય અને ઓગળી જાય ત્યાં સુધી હાથ થી જ બરાબર મિક્ષ કરીને બરણી મા ભરી લેવુ.

    કાચી કેરી નો છુંદો (Kachi Keri Chundo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાચી કેરી નો છુંદો (Kachi Keri Chundo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાચી કેરી નો છુંદો (Kachi Keri Chundo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અને આ છુંદા ને તરત જ ખાવા માટે લઈ શકાય છે. આનો ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને નાના બાળકો ને પણ ખાવાની ખૂબ જ મજા પડશે.

    કાચી કેરી નો છુંદો (Kachi Keri Chundo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
પર April 06, 2021 07:31
Navasari

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
April 06, 2021 13:45
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છૂંદો કાચી કેરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડબલ તડકા અમૃતસરી દાળ (Double Tadka Amritsari Dal Recipe In Gujarati)
  2. બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
  3. પંચમેલ ડબલ તડકા દાળ (Panchmel Double Tadka Daal Recipe In Gujarati)
  4. સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
  5. ઓરેન્જ માર્મલેડ (Orange Marmalade Recipe In Gujarati)
  1. ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
  2. દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
  3. દાલ તડકા જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
  4. ખાટી મીઠી તુવેર દાળ (Khati Mithi Tuvar Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14828139
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close