કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#AM1
#week1
આ મગ ની દાળ પોષ્ટિક અને પચવા માં હલ્કી હોઈ છે. આ દાળ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે.

#AM1
#week1
આ મગ ની દાળ પોષ્ટિક અને પચવા માં હલ્કી હોઈ છે. આ દાળ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપમગ ની છળી દાળ
  • ૪ ચમચીતેલ
  • ૧ નંગડુંગળી
  • ૧નંગ ટમેટું
  • ૧નંગ લીલું મરચું
  • ૧ટુકડો આદુ
  • ૭-૮ કળી લસણ
  • ૭-૮ લીમડા ના પાન
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીમરચું પાઉડર
  • ૧ચમચી ધાણજીરૂ
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧/૨પંજાબી મસાલો
  • ૨નંગ સૂકા મરચાં
  • ૧નંગ તમાલપત્ર
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર
  • ૧/૨ ચમચીરાઈ જીરૂ
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ નો દાળ ધોઈ ને કુકર મા બે ગણું પાણી નાખી જરા હળદર મીઠું નાખી બાફી લો.

    મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બફાઈ જાય એટલે કુકર ખોલી ચમચા વડે મિક્સ કરી લૉ.ત્યારબાદ ડુંગળી,ટમેટું,મરચું,આદુ અને લસણ ને ચોપર માં ચોપ કરી લો.

    મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ કોથમીર સુધારી લો.અને આ બધુ એક ડીશ મા ત્યાર કરી લૉ.તેમાં લીમડા ના પાન પણ મૂકી દો. ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મૂકો. તેલ થઈ જાય એટલે સૂકા મરચા,તમાલપત્ર, રાઇજીરું,અને હિંગ એડ કરી દો.

    મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ચોપ કરેલું મિક્ષ નાખી દો. અને તેલ મા જરા હલાવતા રહો.ડુંગળી ગુલાબી થાય એટલે દાળ એડ કરી બધા મસાલા કરી લૉ. અને થોડીવાર ઉકળવા દો. ત્યારબાદ ગરમ મસાલો એડ કરી ઉતારી લો.

    મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રેડી છે મસ્ત ચટાકેદાર મગ ની દાળ. આ રોજિંદો દાળ માંથી અલગ ટેસ્ટ માટે આ દાળ બનાવો ભાત સાથે મસ્ત લાગે છે.

    મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર April 07, 2021 11:18
જામનગર

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 13, 2021 10:30
Healthy nd tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ પકવાન (Dal pakwan recipe in gujarati)
  2. દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)
  3. દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)
  4. દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  5. મગની દાળ નો શીરો (Moong dal sheero Recipe in Gujarati)
  1. બેબી પુડલા વાળી કઢી
  2. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
  3. ગુજરાતી કઢી (GujaratI Kadhi Recipe in Gujarati)
  4. દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14832763
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close