દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)

Manisha Raichura
Manisha Raichura @cook_27498327
Porbandar

દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૧ માટે
  1. ૧ વાટકીતુવેરની દા ળ
  2. ૧ વાટકીઘઉં નો લોટ
  3. ૧ ચમચીમીઠું
  4. ૧ ચમચીધાણા જીરૂ
  5. ૧ ચમચીલાલ મરચાનો ભુકો
  6. 1/2 ચમચી હળદર
  7. 1/2 ચમચી ખાંડ
  8. ચમચીગરમ મસાલો પા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    દાળ બાફી લો ધવનો લટમા બધા મસાલા નાખી પાણી બાધો

  2. 2

    દાળ વધારો

  3. 3

    રોટલી જેવુ વણી ચકસ પડી ઊકળતી દાળ મા નાખો

  4. 4

    થોડી વાર ઊકળવા દો એટલે તયાર

  5. 5

    ગરમ ગરમ જમો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Raichura
Manisha Raichura @cook_27498327
પર
Porbandar

ટિપ્પણીઓ

Similar Recipes