તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)

#AM1
ભારતીય વ્યંજન મા દરરોજ ના ખાવાના મા દરેક ના ઘરે ફિક્સ ડીશ હોઈ છે જેમાં દાળ, ભાત, રોટલીને શાક બનાવીએ છે પણ આજે મે તડકા દાળ બનાવી છે, જેમાં બે દાળ ને મિક્સ કરી ને બનાવી છે, જેમાં મે તુવેર દાળ અને છોડાવાડી દાળ નો ઉપયોગ કરી ને બનાવી છે જે મારા પતિ ને ખુબ જ ભાવે છે આ દાળ અમારા ઘરમાં ખુબ જ બને છે જે મને મારી મોમ એ બનાવતા શીખવાડી હતી તમે પણ આ બનવાનો ટ્રાય કરજો ખુબ ભાવશે નાના છોકરાઓ થી માડી મોટા ને ખુબ ભાવશે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા 1/2 કપ તુવેર દાળ અને 1/4 કપ છોડા વાડી દાળ તપેલી મા લઇ એને બે વાર ધોઈ લઈશુ, પછી એને કૂકર મા પાણી રેડી દાળ ને બાફી લઈશુ.
- 2
પછી કૂકર ની ત્રણ સિટી મારી લઈશુ,ત્યાં સુધી શાક સમારી લઈશુ, અને ગ્રેવી ત્યાર કરી લઈશુ. ગ્રેવી માટે 1 ડુંગળી,1ટામેટુ,2થી 3 લસણની કળી લઇ મિક્સર મા ક્રશ કરી લઈશુ.
- 3
અવે કૂકર ખોલી દાળ ને બાર કાળી જોઈ લઈશુ, જો દાળ ગરી ગઈ હોઈ તો એને થોડી વલોણી થી વલોવી લઈશુ આ રીતે કરીશુ.
- 4
પછી એક કડાઈ મા તેલ મૂકીશુ તડકો કરવા માટે એમાં થોડી રાઈ એડ કરીશુ અને વગાર થાય એટલે એમાં પેલા ગ્રેવી એડ કરીશુ, પછી 3 લસણની કળી,પછી સમારેલા ડુંગળી અને ટામેટા એડ કરીશુ, પછી એમાં મીઠું, મરચું લાલ, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને સંભાર મસાલો એડ કરીશુ અને મિક્સ કરીશુ.
- 5
પછી બાફેલી દાળ એડ કરીશુ અને મિક્સ કરી લઈશુ એમાં થોડું લીંબુ અને મીઠું સ્વાદ અનુસાર નાંખીશુ, દાળ ઉકળે એટલે એમાં સમારેલા ધાણા નાખી દઈશુ ઉપરથી તો આપડી દાળ ત્યાર છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)