દાલ તડકા જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતિ ચોખા ને સરખી રીતે ધોઈને તેને 20 મિનીટ રહેવા દો. હવે ચોખા ને મીઠું એડ કરી બાફી લો.70-80% જેટલાં બાફવા
- 2
હવે એક કડાઈ માં ઘી મુકી તેમાં જીરું એડ કરી તેમાં રાઈસ એડ કરો.હવે તેમાં કોથમીર એડ કરી મિક્સ કરો.રેડી છે જીરા રાઈસ.
- 3
હવે દાલ ફ્રાય માટે બધી દાળ ને મિક્સ કરી તેમાં હળદર,મીઠું અને તેલ એડ કરી બાફી લો.
- 4
હવે એક કડાઈ માં ઘી અને તેલ લઇ તેમાં સુકા લાલ મરચા,તજ એડ કરી રાઇ,જીરું એડ કરી વઘાર કરો હવે તરત જ તેમાં કાંદા કાંદા એડ કરી સાંતળો.હવે તેમાં લસણ ની ચટણી અને લીલાં મરચાં એડ કરી સાંતળી લો.
- 5
કાંદા ગુલાબી થાય ત્યારે તેમાં ટામેટાં એડ કરો.ટામેટાં ગળી જાય એટલે તેમાં બાફેલી દાળ એડ કરો.થોડું પાણી ઉમેરી ઉકળવા દો.હવે તેમાં બધાં મસાલા એડ કરો.
- 6
દાળ ઉકળી જાઇ એટલે તેમાં કોથમીર એડ કરો.રેડી છે દાલ.
- 7
હવે તડકા માટે વઘારીયા માં ઘી મુકી મરચું એડ કરી દાળ ની ઉપર રેડી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ તડકા જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
#AM1 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
દાલ તડકા-જીરા રાઈસ (Daltadka - Jeera Rice recipe In Gujarati)
#daltadka#jeerarice#restaurantstyle#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
#goldenapron3#weak22#Cereal#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ1 Manisha Desai -
-
-
સ્પાઇસી કાળી દાલ તડકા (Spicy Black Dal Tadka Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
-
-
-
દાલ તડકા અને જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
દાલ તડકા અને જીરા રાઈસ એક પંજાબી વાનગી છે.જે ખુબજ સરળતાથી બને છે. આ વાનગી ખૂબ લોકપ્રિય છે અને તેને દરેક પ્રસંગે બનાવવામાં આવે છે.અમારા ઘરે મહેમાનોને પણ આ વાનગી ખૂબ ભાવે છે.તો હાલો આ હોટલ જેવા સ્વાદ વાળી દાલ તડકા ને બનાવી ને તેનો આનંદ લિયે. Neha Chokshi Soni -
-
-
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ_1#દાલ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ28 આજે મે દાલ તડકા બનાવી છે એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં. ઘણા ને એમ હોય છે કે દાલ ફાય અને દાલ તડકા બન્ને સરખી જ હોય છે પણ એવું નથી બન્નેમાં ઘણો ફેર છે તો જોવો મારી રેસિપી અને બનાવો તમે પણ તમારા કિંચનમા. Vandana Darji -
લહસુની બટર દાલ તડકા(Lahsuni Butter Dal Tadka Recipe In Gujarati)
#AM1મારા ઘર માં બધા ને દાળ માં અલગ અલગ પ્રકાર ની દાળ બહુ જ પસંદ છે તો મેં આજે લસણની તડકા દાલ બનાવી જે બધા ને બહુ પસંદ આવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#FDS#RB18#week_૧૮#FDSMy recipes EBookદાલ ફ્રાય જીરા રાઈસમારી ફ્રેન્ડ ને દાલ ફ્રાય ખુબ જ ભાવે છે Vyas Ekta -
પાલક દાલફ્રાય અને સ્ટીમડ જીરા રાઈસ(Palak Dal Fry Steamed Jeera rice Recipe In Gujarati)
#AM1ઘણા બાળકો ને પાલક ભાવતી નથી હોતી તો એ ખાતા પણ નથી પણ આપણે કઇ નવું તો કરી પણ એને અલગ રીતે પ્રેઝન્ટેશન કરી ને આપી તો બાળકો ખુશી થી ખાઇ લે છે આજે મેં પાલક દાલ ફ્રાય નો કુવો ( well) બનાવ્યો અને જીરા રાઈસ ની દીવાલ ( wall) અને સરગવાની શીંગ થી સિચનીયું કર્યું અને ટામેટાં ની ડોલ ( bucket ) બનાવી . આવું નવું જોઇ નેજ બાળકો ખુશ થઇ જાય. ખુશી થી ખાઇ પણ લે આશા રાખું છું તેમને મારી રેસિપી ગમશે. Suhani Gatha -
-
દાલ ફ્રાય - જીરા રાઈસ (dal fry with jeera rice recipe in gujrati)
અપને દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વળી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. તો હવે ઘરે જ બનાવો બહાર રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ. Rekha Rathod -
-
More Recipes
ટિપ્પણીઓ (9)