વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 1 વાટકોમિક્સ શાકભાજી
  2. 1ગાજર
  3. 1ડુંગળી
  4. 1કેપ્સિકમ
  5. 1 વાટકો ઘઉં નો લોટ ની કનક
  6. તળવા માટે તેલ
  7. 1 નંગબટાકા બાફેલા નો ભૂકો
  8. 1 tspમસાલો નીચે છે તે બધું જ
  9. 1 tspહળદર
  10. મીઠું
  11. 1 tsp મરચું
  12. 1 tspગરમ મસાલો
  13. 1 tspસૂંઠ પાઉડર
  14. 1 tspવરિયાળી ભૂકો,
  15. શાક નાનું સમારી ને મસાલો નાખી બધું મિક્સ કરી પુરણ તૈયાર કરવું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    લોટ માં તેલ મીઠુ પાણી વડે લોટ બાંધી દો. મોટી રોટલી વણી લો.

  2. 2

    બધાં શાક નાના કાપી ને તેલમાં વઘારી ને મસાલો ઉમેરો. થોડીવાર રાખી ઉતારી લો. પૂરણ ઠંડુ પડે પછી રોટલી માં ભરી ને કવર ચાર બાજુ એ થી વાળી ને તૈયાર કરો. પછી તવી પર તેલ મૂકી ને શેકી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

Similar Recipes