કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)

Bhavana Ramparia @cook_23279888
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા ની લાંબી સ્લાઈસ કરવી. એક કડાઈ માં ૨ ચમચી તેલ માં કાંદા ગુલાબી થાય ત્યાં સુધી સેકી લેવા. ટામેટા નાં એક માંથી ચાર ટુકડા કરી કૂકર માં 2 વ્હિસ્લ પાડી લેવી.
- 2
બટાકા ને ધોઈ કૂકર માં મીઠું અને ચપટી હળદર નાખીને 1/2 વહિસ્લ પાડવી. પછી ઠંડા થાય પછી એની છાલ કાઢીને એમાં ટુતપિક થી કાણાં પાડી તેલ માં ફ્રાય કરવા.
- 3
કાંદા અને ટામેટા ઠંડા થાય. પછી એને એકરસ પીસી લેવા. હવે એક કડાઈમાં તેલ લઇ અને ગરમ થાય પછી તેમાં હિંગ નાખી કાંદા ટામેટા ની ગ્રેવી નાખી બધા સૂકા મસાલા અને કાશ્મીરી દમ આલુ નો મસાલો નાખી બરાબર ઉકાળી એમાં ફ્રાય કરેલા બટાકા નાખો. મલાઈ નાખી, કસૂરી મેથી ને હાથે કૃશ કરીને નાખી. લીલા ધાણા નાખો.
- 4
ગરમ ગરમ પીરસો.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14848670















ટિપ્પણીઓ (8)