કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ભાત(masala rice recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા ભાત(masala rice recipe in gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#AM2

#AM2

વધુ વાંચો

મસાલા ભાત(masala rice recipe in gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#AM2

#AM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપબાસમતી ચોખા
  • ૧ નાની વાટકીતુવેરની દાળ
  • ૧નાનો બટાકૂ
  • 1લીલું મરચું
  • 1 ટુકડોઆદુનો
  • ચારથી પાંચ લીમડાના પાન
  • 1લાલ સૂકું મરચું
  • ત્રણથી ચાર આખા લવિંગ
  • ચારથી પાંચ આખા મરી
  • વઘાર માટે બે ચમચી તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2ટેબલ સ્પૂન હળદર
  • કોથમીર ગાર્નીશિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બસ મતી ચોખા અને તુવેર દાળ ને લઇ બંને ને ધોઈને બેટા કરીને ૪૦ થી ૪૫ મિનિટ સુધી ચડવા દો..

    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ઉપર જણાવેલ બધી સામગ્રી રેડી કરો લીલુ મરચું સમારેલુ આદુ છીણી લો બટાકાને ઝીણો સમારી લો...

    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી લવિંગ નાખી મરી નાખી રાઈ નાખી જીરું નાખી આદુ મરચાં લીમડાના પાનના લાલ મરચું નાખી બટાકા નાખો...

    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ બટાકામાં હળદર નાખી મીઠું નાખી ચોખા અને દાળ પલાળેલા અંદર ઉમેરી લીડ ઢાંકીને ચડવા દો...

    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાં પંદરથી વીસ મિનિટ ચડી જાય ત્યારબાદ થોડીકવાર ગેસ બંધ કરીને ઢાંકી ને રહેવા દો....

    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ મસાલા ભાત રેડી છે કોથમીર નાખી ગાર્નિશ કરી સર્વ કરો..

    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા ભાત(masala rice recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર April 13, 2021 13:45
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
April 14, 2021 15:25
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસાલા ભાત

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. બેક્ડ વેજી રાઈસ (Baked Veggi Rice Recipe In Gujarati)
  2. તરબૂચ મોઈતો (Watermelon mojito Recipe in Gujarati)
  3. વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
  4. ફુદીના શિકંજી (Pudina Shikanji Recipe In Gujarati)
  5. પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
  1. સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
  2. મીઠા ભાત (Sweet Rice Recipe in Gujarati)
  3. હર્બ પનીર વેજ પુલાવ (Herb Paneer Veg Pulao Recipe in Gujarati)
  4. ટોમેટો રાઈસ (Tomato Rice Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14859923
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close