કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલાઈ કોફતા સબ્જી (Malai Kofta Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલાઈ કોફતા સબ્જી (Malai Kofta Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલાઈ કોફતા સબ્જી (Malai Kofta Sabji Recipe In Gujarati)

Priyanshi Jodhani
Priyanshi Jodhani @cook_29727241

#hetalchauhan #AM3

#hetalchauhan #AM3

વધુ વાંચો

મલાઈ કોફતા સબ્જી (Malai Kofta Sabji Recipe In Gujarati)

Priyanshi Jodhani
Priyanshi Jodhani @cook_29727241

#hetalchauhan #AM3

#hetalchauhan #AM3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  • કોફતા બનાવવા માટે સામગ્રી
  • કોફતા તળવા માટે તેલ જરૂર પૂરતું
  • 500 ગ્રામબટાકા
  • 100 ગ્રામપનીર
  • 2 ચમચીકોર્ન ફ્લોર
  • 3 ચમચીકાજુ દ્રાક્ષ અને બદામના ટુકડા
  • મીઠુ સ્વાદ મુજબ
  • ગ્રેવી બનાવવા માટે સામગ્રી
  • 3મોટા ટામેટા
  • 2મોટા કાંદા
  • 4 થી 5 સૂકા લાલ મરચાં
  • 6-7કળી લસણ
  • 50 ગ્રામકાજુની પેસ્ટ
  • 1/2 વાટકી મલાઈ
  • અન્ય ઘટકો
  • 1 ચમચો તેલ વઘાર માટે
  • 2 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • મીઠુ સ્વાદ મુજબ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    કોફતા બનાવવા માટે

  2. 2

    બટાટાને બાફી છાલ કાઢી મેશ કરી લો

  3. 3

    હવે તેમાં છીણેલું પનીર મીઠું અને કોર્નફ્લોર ઉમેરો

  4. 4

    હવે આ મિશ્રણને મિક્સ કરી થેપલી વાળો

  5. 5

    હવે તેની અંદર ડ્રાય ફ્રુટ ના ટુકડા મૂકી ગોળ ગોળી વાળી લો

  6. 6

    હવે કડાઈમાં તેલ ગરમ કરી આ ગોળીઓ તળી લો

  7. 7

    ગ્રેવી બનાવવા માટે જોઈશે

  8. 8

    ટામેટાં અને કાંદાને મોટા ટુકડા કરી ઘી માં સાંતળી લો

  9. 9

    સાંતળેલા કાંદા અને ટામેટાની પેસ્ટ બનાવો

  10. 10

    ને પલાળેલા કાજુની પેસ્ટ બનાવો

  11. 11

    સૂકા લાલ મરચાં પલાળી તેને પણ વાટી લો

  12. 12

    લસણ પણ વાટી લો

  13. 13

    બનાવવાની રીત નીચે મુજબ છે

  14. 14

    કડાઈમાં તેલ ગરમ કરી કાંદા ટામેટાની ગ્રેવી સાંતળો

  15. 15

    તેલ છૂટું પડે પછી તેમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું નાખો

  16. 16

    કિચન કિંગ મસાલો અને ગરમ મસાલો નાખો

  17. 17

    પછી લસણની પેસ્ટ, લાલ મરચાની પેસ્ટ ઉમેરો

  18. 18

    કાજુની પેસ્ટ ઉમેરી સાંતળવા દો

  19. 19

    ગ્રેવી ચડી જાય પછી તેમાં કોફતા નાંખો

  20. 20

    થોડી વાર ચઢવા દહીં પછી તેમાં મલાઈ નાંખી ફરીથી ચડવા દો

  21. 21

    સબ્જી ચડી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો

  22. 22

    ઉપરથી થોડી મલાઈ નાંખી ગાર્નિશિંગ કરો

  23. 23

    આ સમજીને તમે રોટલી પરોઠા ભાખરી કોઈપણ સાથે ખાઈ શકો તેવી ટેસ્ટી સબ્જી

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priyanshi Jodhani
Priyanshi Jodhani @cook_29727241
પર April 16, 2021 14:26

ટિપ્પણીઓ (2)

Marthak Jolly
Marthak Jolly @123jolly
April 20, 2021 14:02
Supar
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મલાઈ કોફ્તા શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  2. પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe In Gujarati)
  3. વડી-પાપડ નું શાક (Vadi-Papad Shak Recipe In Gujarati)
  4. સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
  5. ડ્રાયફ્રુટ નું શાક (Dryfruit Shak Recipe In Gujarati)
  1. પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
  2. મિક્ષ વેજ. ઓટ્સ ઉપમા (Mix Veg. Oats Upma Recipe In Gujarati)
  3. પનીર ટીકકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  4. ખોયા મટર પનીર (Khoya Matar Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14876151
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close