મિક્ષ વેજ. ઓટ્સ ઉપમા (Mix Veg. Oats Upma Recipe In Gujarati)

Shivani Bhatt @shiv_2011
મિક્ષ વેજ. ઓટ્સ ઉપમા (Mix Veg. Oats Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સ ને થોડા સેકી લઈશું.અને શાકભાજી ને બીજી સામગ્રી તૈયાર કરી લઈશું.
- 2
હવે એક કડાઈમાં તેલ ક ઘી લઈશું અને તેમાં ખાંડ મસાલા જીરું અને હિંગ નાખીશું.ત્યાર બાદ કાજુ,ચણાદાળ અને શીંગદાણા નાંખીશું.અને બીજા ગેસ પણ ૨ કપ પાણી ધીમા ગેસ પર ગરમ મૂકી દઈશું.
- 3
ત્યાર બાદ હવે લીલા મરચા અને લીમડો નાખી મિક્સ કરી અને વટાણા,બટાકા,ગાજર નાખીશું.અને થોડું મીઠું નાખી ઠાકી ચડવા દઈશું.
- 4
શાકભાજી ચડી ગયા પછી શેકેલા ઓટ્સ નાખી મિક્સ કરી લઈશું ત્યાર બાદ ગરમ પાણી ઉમેરીશું.
- 5
હવે હળદર અને લીંબુ નાખીશું અને જો જરૂર પડે તો મીઠું નાખી મિક્સ કરીશું.હવે સમારેલ કોથમીર નાખીશું.આપના મિક્સ વેજ ઓટ્સ ઉપમા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ. ઓટ્સ ઉપમા (Veg Oats Upma Recipe in Gujarati)
#GA4 #Week5For morning breakfast healthy n easy to cook recipe Vidhi Mehul Shah -
-
-
ઓટ્સ ઉપમા(Oats Upma Recipe in Gujarati)
#GA4#week5સરળ રીતે બનતા અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક એવા ઓટ્સ ઉપમા. ડાયટ કરતા હોય તેના માટે તો ઉત્તમ ગણાય. Shruti Hinsu Chaniyara -
-
-
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
બાળકો નો પ્રિય નાસ્તો અને એને જુદી જુદી રીતે કરી શકાય સાદો, વટાણા, વેજિટેબલ વાળો મેં વેજિટેબલ વાળો બનાવ્યો છે કારણ બાળકો ઍ બહાને શાક ખાઈ શકે Bina Talati -
-
સ્વીટ કોર્ન ઉપમા (Sweet Corn Upma Recipe In Gujarati)
#MFF#suji#રવો#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe in Gujarati)
#GA4#Week5આ રેસીપી મારી ૬ વષઁ ની દીકરી માટે બનાવી છે. દરરોજ કાંઇ જુદી રેસીપી જોઈ એ Nidhi Doshi -
-
ઓટ્સ વેજી. ઉપમા (Oats Veggie Upma Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Healthy#Dietકેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ નર્વસ સિસ્ટમ માટે ખુબ ફાયદાકારક છે. તે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઓટ્સમાં મળી આવતા ઇનોજિટોલ લોહીમાં ચરબીના સ્તરને નિયંત્રિત કરે છે અને તેને વધવા દેતા નથી. તે શરીરમાં ઉપસ્થિત વધારાની ચરબીને પણ ઘટાડે છે.ઓટ્સ પેટ સંબંધિત રોગોમાં પણ લાભ આપે છે. તે કબજિયાતને દુર કરીને પેટ ખરાબ હોવાની સમસ્યામાંથી રાહત અપાવે છે. ઓટ્સમા પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોય છે, જે જલ્દી પેટ ભરવાની સાથે આપણા શરીરમાં ઉર્જાનો સંચાર પણ કરે છે, તે વજન ઘટાડવામાં પણ લાભદાયક છે. કેન્સરથી બચાવ માટે ઓટ્સનો નિયમિત પ્રયોગ કરવામાં આવે છે. તેના પ્રયોગથી હ્રદય રોગનો ખતરો પણ ઘટે છે તેમ જ તે હ્રદયની ધમનીઓમાં ચરબી જમા થતા રોકે છે.શરીરમાં ગરમી વધવાના કારણે થતી સમસ્યાઓ જેમ કે ચક્કર આવવા, ગભરામણ થવી જેવી સમસ્યાઓમાં ઓટ્સ ફાયદાકારક છે, કેમકે ઓટ્સની પ્રકૃતિ ઠંડી હોય છે. રુક્ષ ત્વચા કે એક્ઝિમા જેવી તકલીફમાં પણ ઓટ્સ સહાયક હોય છે. Neelam Patel -
-
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#week5#ઉપમા ઉપમા એ દરેક પ્રકારના નાસ્તાનો ઓપ્સન કહી શકાય. દરેક વ્યક્તિને કંઈને કંઈ વાનગી ભાવે કે નભાવે પણ ઉપમા નાના-મોટા સૌને ભાવે.તેમજ હેલ્થ માટે ,ડાયેટ માટે પણ ઉત્તમ બિમાર વ્યક્તિ ને કંઈ ભાવતું ન હોય ત્યારે ઉપમા આપો તો અચુક ભાવશે. Smitaben R dave -
-
-
-
-
-
ઓટસ વેજ ઉપમા (Oats Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma આપ બધા જાણતા જ હશો કે ઓટસ કેટલા હેલ્થ માટે ફાયદારૂપ છે...વેઈટ લોસ માટે તો આ ઉત્તમ છે.... કારણ કે એમાં ભરપૂર માત્રા મા ફાયબર હોય છે... અને આમાં તો સાથે વેજીટેબલ્સ પણ છે એટલે જાણે સોના મા સુગંધ ભળી. Taru Makhecha -
-
ઓટ્સ વર્મીસીલી ઉપમા (Oats Vermicelli Upma Recipe In Gujarati)
ઓટ્સનો અવનવો નાસ્તો બનાવું. એમ પણ હેલ્ધી, ટેસ્ટી અને વેઈટ લોસમાં ઉપયોગી. Dr. Pushpa Dixit
More Recipes
- કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Kachi Keri Dungli Kachumber Recipe In Gujarati)
- સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
- વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
- ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
- જાડા પૌઆ નો ચેવડો (Thick Poha Chevdo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14876249
ટિપ્પણીઓ (3)