મઠો (Matho Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1લીટર દૂધ ને નવ સેકુ કરી તેમાં 1 ચમચી છાસ મેળવન ઉમેરો
- 2
હવે 6-7 કલાક રેવા દયો પછી દહીં ની જેમ જમી જશે હવે 1 ગણીયા નો કોથળો લ્યો એના ઉપર કોટન ની સારી કે ઓઢણી રાખો...
- 3
હવે ચમચા ની મદદ થી જામેલું દહીં પાથરી દયો 1 કલાક માં જ બધું પાણી નીકળી જશે પાછી ઓઢણી ઉઠાવશો એટલે દહીં એની મેળે જ ચમચા માં આવી જશે અને 1વાસણ માં લઈ લ્યો..
- 4
પછી તેમાં દળેલી ખાંડ ઉમેરી બોસ ફેરવી દયો ફૂડ કલર પણ ઉમેરી દયો. મઠો તૈયાર કાજુ બદામ પિસ્તા થી સજાવી પીરસો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14886300















ટિપ્પણીઓ (4)