ભરેલા રીંગણાં બટાકા ડુંગળી ની સબ્જી(Bharela Ringan Bataka Dungli Sabji Recipe In Gujarati)

ભરેલા રીંગણાં બટાકા ડુંગળી ની સબ્જી(Bharela Ringan Bataka Dungli Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણાં બટાકા ને ધોઈ કોરા કરી વચ્ચે થી એક કટ મરી લો.
- 2
ડુંગળી ને પણ છોલી ને કટ કરી લેવી.
- 3
ગાઠિયા નો ભુક્કો કરી તેમાં લસણ અને ઉપર જણાવેલ બધા જ મસાલા મિક્ષ કરી શાક ભરવાનો મસાલો તૈયાર કરો.
- 4
ડુંગળી માં મસાલો ભરી એક પેન માં જરૂર પ્રમાણે તેલ લઈ તેમાં વધારો અને ડુંગળી ચડી જાય ત્યાં સુધી ઢાંકી ને થવા દો.
- 5
હવે રીંગણાં બટાકા માં મસાલો ભરો લો. એક કુકર માં તેલ જરૂર પ્રમાણે લઈ તેમાં રૂટિન મસાલા નાખી રીંગણાં અને બટાકા વઘારો. જરૂર પ્રમાણે થોડુક પાણી ઉમેરી બે સિટી મારી લેવી.
- 6
હવે કુકર ખૂલે પછી એક બીજા પેન માં તેલ ગરમ કરી તેમાં ટામેટું ઝીણું સમારેલું સાંતળો બે મિનિટ સાંતળો પછી તેમાં રીંગણાં બટાકા નાખી એકદમ ધીમે હાથે હલાવી લ્યો.
- 7
ગાઠિયા નો વધેલો મસાલો ઉપર થી નાખી ગેસ બંધ કરી પેન ને ૧૦ મિનિટ ઢાંકી રાખો અને પછી ગરમા ગરમ સબ્જી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભરેલા રીંગણાં બટાકા
કાઠિયાવાડી જમવાના માં આ વાનગી તો હોઇ જ. તેને રોટલી કે ભાખરી સાથે પીરસાય છે. Leena Mehta -
-
ભરેલા રીંગણાં બટાકા
#ઇબુક૧#36#સ્ટફડભરેલા શાક માં રીંગણાં બટેકા સૌથી જાણીતું અને લોકો નું માનીતું પ્રિય સાક છે સ્વાદ માં જબરજસ્ત . Varsha Karia I M Crazy About Cooking -
-
ભરેલા બટાકા રીંગણાં (Bharela Bataka Ringan Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા રીંગણાં Bina Talati -
ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3આ ખુબજ ટેસ્ટી શાક બને છે જે રોટલા અને રોટલી બંને સાથે સરસ લાગે છે Pooja Jasani -
-
-
-
-
-
-
ભરેલા રીંગણ બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3ભરેલું શાક બધા ના ઘરે બનતું હોય છે. અહીં જે મેં ચણાનો લોટ ઉપયોગ કર્યો છે તે બનાવવાની પણ રેસિપી સાથે આપું છું. તે લોટને આપ ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને આ લોટ ના ઉપયોગથી ભરેલા ગુંદા, ભરેલા રીંગણા બટાકા નું શાક પછી ભરેલા મરચા અને કારેલા ના શાકમાં પણ ઉપયોગ કરી શકો છો. Buddhadev Reena -
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week 8 Hetal Siddhpura -
-
-
-
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
-
ભરેલા રીંગણાં (Bharela Ringan Recipe In Gujarati)
#CB8શિયાળો આવે એટલે બધા શાકભાજી ખૂબ સરસ આવે અને આજ સમય છે જે આપણા શરીરમાં ચુસ્તી સ્ફૂર્તિ ને તાજગી ભરવા નો તો આજે મેં ભરેલા રીંગણ નું શાક બનાવ્યું Dipal Parmar -
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati Payal Bhatt
More Recipes
ટિપ્પણીઓ (2)