બાસુંદી (Basundi Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ મીલી દુધ
  2. ૧ ચમચીકેસર
  3. જરુર મુજબ પલાળી ને ફોતરા કાઢેલી બદામ
  4. જરુર મુજબ ખાંડ
  5. જરુર મુજબ પીસતા
  6. ૧ ચમચીઈલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન મા દુધ લઈ તેમા ખાંડ ઊમેરી ઊકળવા દો.પછી તેમા કેસર ઊમેરો.બદામ અને પીસતા ની ઊભી કતરણ કરી ઉમેરો. ઈલાયચી પાઉડર ઊમેરી થોડુ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.

  2. 2

    તૈયાર છે બાસુંદી. ગરમ અને ઠંડી બંને સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes