ચાઈનીઝ પોકેટ સમોસા (Chinese Pocket Samosa Recipe In Gujarati)

ચાઈનીઝ પોકેટ સમોસા (Chinese Pocket Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સમોસા માટે નું સ્ટફિંગ રેડી કરી લો.
- 2
એક પેન માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે આદુ નાખી ને ૧ મિનિટ સાંતળો. એ પછી એક પછી એક બધા શાકભાજી નાખી ૩-૪મિનિટ સુધી સાંતળો.
- 3
હવે તેમાં નુડલ્સ નાખી ને મિક્સ કરી લો. એ પછી તેમાં ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, મરી તથા મીઠું ઉમેરી દો.
- 4
હવે એક બાઉલ માં સ્લરી બનાવી લો. સમોસા માટે સ્લરી નું લીકવીડ જાડું જ રાખવું.
- 5
હવે સમોસા ની પટ્ટી લો. સમોસા ની પટ્ટી ને ઉભી મુકો અને ઇમેજ માં બતાવ્યા પ્રમાણે વચ્ચેના ભાગ માં સ્લરી લગાવો. તેના પાર બીજી સમોસા ની પટ્ટી આડી મુકો.
- 6
હવે વચ્ચે ૧ ચમચી જેટલું સમોસા નું સ્ટફિંગ મુકો. હવે એક બાજુ થી પટ્ટી વાળી લો અને તેના પાર સ્લરી લગાવી લો, હવે તેની બાજુ ની સાઈડ તેના પર વાળી લો અને ફરી સ્લરી લગાવી લો. આ રીતે બધી પટ્ટી વાળી લો.
આ જ રીતે બધા સમોસા રેડી કરી લો. - 7
હવે એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થઇ જાય પછી તેમાં સમોસા ઉમેરી વચ્ચે વચ્ચે હલાવતા રહો અને ગોલ્ડાન બ્રાઉન થાય ત્યાં સુધી તળી ને કાઢી લો.
આ રીતે બધા સમોસા તળી ને રેડી કરી લો. - 8
તૈયાર છે ચાઈનીઝ પોકેટ સમોસા. ટોમેટો કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ સમોસા(chaines samosa recipe in Gujarati)
#સુપરશેફ3ફ્રેન્ડ્સ, સમોસા નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય ખરું ને? તો આજે હું એક ટેસ્ટી સમોસા ની રેસિપી શેર કરી રહી છું જેમાં ફણગાવેલા મગ નો ઉપયોગ કરી ને પૌષ્ટિક પણ બનાવ્યા છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)
#GA4#Week21#Samosa#Chiness_Box_Samosa#Cookpadindia Hina Sanjaniya -
રવા મસાલા ઈડલી (Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Post 1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
દૂધી કોફ્તા જૈન (Dudhi Kofta Jain Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
ઈન્ડો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
ફ્રેન્ડસ ચાઈનીઝ તો બધાને ફેવરીટ હોય છે માટે અહીં ઇન્ડિયન ચાઈનીઝ કોમ્બિનેશન કરીને ઈન્ડો ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ છે#GA4#Week2 Nidhi Jay Vinda -
કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પીઝા સમોસા (Pizza Samosa recipe in Gujarati)
#GA4#WEEK21#SAMOSAહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા....!!!આશા છે મજામાં હશો.....આજે મેં અહીંયા સમોસાની રેસિપી માટે પટ્ટી સમોસા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. આમ તો અહીંયા સુરતમાં દાળ કાંદા ના અને ચીઝ પનીર સમોસા ફેમસ છે. પરંતુ એમાં થોડો ટ્વિસ્ટ કરીને પીઝાનો ફ્લેવર આપ્યો છે. જે બાળકો અને મોટાઓ સૌને ભાવે છે. તદુપરાંત બનાવવામાં પણ ખૂબ સરળ છે. ફટાફટ બની પણ જાય છે. તો ચાલો આપણે બધા જ જોઈએ પીઝા સમોસાની રેસિપી...... Dhruti Ankur Naik -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
ચાઈનીઝ ઘૂઘરા
#તકનીક #સ્પાઈસકિચનઆપણે પાર્ટી માટે અવનવું બનાવવાનું વિચારીએ છીએ. તો આ ચાઈનીઝ ઘૂઘરા થોડા અલગ છે.બર્થડે પાર્ટી, કિટ્ટી પાર્ટી માં આ રેસિપી બનાવી શકાય છે.અને આમ પણ ચાઈનીઝ તો બાળકોનુ મનપસંદ. વર્ષા જોષી -
-
વેજ. નુડલ્સ થૂપકા જૈન (Veg. Noodles Thupka Jain Recipe In Gujarati)
#WCR#THUPKA#NOODLES#SOUP#WINTER#HEALTHY#TASTY#PARTY#KIDS#VEGETABLE#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9આ ભેળ માં ગાજર, કેપ્સિકમ અને કોબીજ , ડુંગળી અને લસણ આદુ મરચાં આટલી બધી શાકભાજી હોય છે.. ચાઈનીઝ ખાવા બહાર જવાનું થાય તો આ લોકો આજી નો મોટો વધારે વાપરે છે.. એટલે જ્યારે મન થાય એટલે હું ઘરે જ બનાવું છું.. Sunita Vaghela -
-
ચાઈનીઝ પટ્ટી સમોસા (Chinese Patti Samosa Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડશઆવો જાણીએ આ રેસિપી કઈ રીતે બને છેએકદમ જે લારી મા સમોસા મળે છે તેવાજ બનાવ્યા છે ખુબ સરસ બન્યા છેતમે લસણ ડુંગળી ખાતા હોય તો એડ કરી સકો છોઆમાં પટ્ટી વાળવામાં વાર લાગે છેશીટ્સ પણ રેડી મળે છેમે ઘરે જ બનાવી છે#EB#week7 chef Nidhi Bole -
-
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka
More Recipes
ટિપ્પણીઓ (10)