ફણસી નું શાક(Fansi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ મુકી ગરમ થાય એટલે તેમા હિંગ અને લસણ, મરચાં ની પેસ્ટ નાખી થોડી સાંતળી લેવુ. ત્યારબાદ તેમા ઝીણી સમારેલી ફણસી, હળદર અને મીઠું નાખી બરાબર મિક્ષ કરી લેવુ.
- 2
હવે ફણસી ચડી જાય એટલે ગૅસ બંધ કરી તેમા ખમણેલું કોપરું નાખી સર્વ કરવુ. (ખાસ ધ્યાન રાખવું કે ફણસી ને ઢાકયા વગર જ થવા દેવુ. તો ફણસી નો કલર એકદમ લીલો રહે છે.)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14896365









ટિપ્પણીઓ (2)