કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati)

Maitry shah
Maitry shah @maitry_shah

#AM3
વાલ એ કઠોળ છે અને એ બે પ્રકાર ના હોય છે એક દેશી વાલ અને બીજું રંગુની વાલ. આ બંને ટેસ્ટ માં સરસ જ લાગે છે. અને મોટા ભાગે વાડી માં એટલે કે વરા માં દેશી વાલ નું જ શાક હોય છે અને મેં પણ આજે વરા માં બને એ જ રીતે બનાવ્યું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  • 1 વાડકીદેશી વાલ
  • 3 ટેબલ સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વાલ ને 7-8 કલાક હુંફાળા પાણી માં પલાળી રાખો ત્યારબાદ પાણી કાઢી લઇ તેને કૂકર માં 4-5 વહીસલ માં ચડવી લો. તે ચડાવતી વખતે તેમાં મીઠું અને ચપટી ખાવા નો સોડા નાખી ચડવા મૂકવું.

    દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કડાઈ માં તેલ મૂકી તેમાં હિંગ, અજમો નાખી વઘાર કરવો. પછી 1/2 સ્પૂન ચણા નો લોટ શેકી લેવો પછી તેમાં આંબલી પલાળેલ પાણી ઉમેરી લો. હવે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર ઉમેરો.

    દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગોળ, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો. થોડા કોથમીર ઉમેરો.

    દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બરાબર હલાવી 10 મિનિટ ધીમા ફ્લેમ માં થવા દો એટલે તેલ ઉપર આવી જશે પછી સર્વિંગ બાઉલ માં લઇ સર્વ કરો.

    દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Maitry shah
Maitry shah @maitry_shah
પર April 21, 2021 02:23

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vaal Shak

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ જલફ્રેઝી (Veg Jalfrezi Recipe In Gujarati)
  2. પનીર ભુરજી ઈન મખની ગ્રેવી(Paneer Bhurji In Makhani Gravy Recipe In Gujarati)
  3. પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Recipe In Gujarati)
  4. રસા વાળા મગ (Rasa Vala Moong Recipe In gujarati)
  5. કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
  1. ઈદડા (Idada Recipe In Gujarati)
  2. ચણાની દાળ દૂધીનું શાક(Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
  3. વેજ જલફ્રેઝી (Veg Jalfrezi Recipe In Gujarati)
  4. સુકી ચોળી નુ શાક (Suki Chori Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14898080
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close