દૂધી નું શાક (Dudhi Shaak Recipe in Gujarati)

Deepika Yash Antani @Deepika_1990
#AM3
આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે અને રોટલી અને ભાત સાથે તો ખુબ જ સરસ લાગે છે
દૂધી નું શાક (Dudhi Shaak Recipe in Gujarati)
#AM3
આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે અને રોટલી અને ભાત સાથે તો ખુબ જ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકરમાં તેલ મૂકી એટલે રાઈ, જીરું,હિંગ,લસણ નાખી પછી લસણ સતડાય એટલે તેમા સમારેલી દૂધી નાખવી પછી કુકર બંધ કરી દેવું
- 2
પછી બે k3 વિશલ બોલે એટલે કુકર ખોલી શાક ને લોયા માં કાઢી તેમાં રસો કરવો
- 3
પાણી ઉકલી રસો થઈ જાય અટલે તેમાં ચણા ના લોટ ની કળી મોટા જારા વડે પાડવી
- 4
અને આ થઈ જાય પછી થોડી વાર ઉકાળી ગેસ બંધ કરી કોથમીર નું ગાર્નિસિંગ કરી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14900034

ટિપ્પણીઓ (5)