કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)

Bhoomi Harshal Joshi
Bhoomi Harshal Joshi @BHJ301112

#AM3
આ સબ્જી મારી ફ્રેન્ડ પાસેથી શીખી છું કારણકે દૂધીનું શાક પસંદનો હોય પરંતુ દૂધીના કોફતા નું પંજાબી સબ્જી કર્યો તો બધાને ભાવે. સબ્જી રોટલી અને પરોઠા સાથે ખવાય.

#AM3
આ સબ્જી મારી ફ્રેન્ડ પાસેથી શીખી છું કારણકે દૂધીનું શાક પસંદનો હોય પરંતુ દૂધીના કોફતા નું પંજાબી સબ્જી કર્યો તો બધાને ભાવે. સબ્જી રોટલી અને પરોઠા સાથે ખવાય.

વધુ વાંચો

દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)

Bhoomi Harshal Joshi
Bhoomi Harshal Joshi @BHJ301112

#AM3
આ સબ્જી મારી ફ્રેન્ડ પાસેથી શીખી છું કારણકે દૂધીનું શાક પસંદનો હોય પરંતુ દૂધીના કોફતા નું પંજાબી સબ્જી કર્યો તો બધાને ભાવે. સબ્જી રોટલી અને પરોઠા સાથે ખવાય.

#AM3
આ સબ્જી મારી ફ્રેન્ડ પાસેથી શીખી છું કારણકે દૂધીનું શાક પસંદનો હોય પરંતુ દૂધીના કોફતા નું પંજાબી સબ્જી કર્યો તો બધાને ભાવે. સબ્જી રોટલી અને પરોઠા સાથે ખવાય.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
છ વ્યક્તિ માટે
  • 300 ગ્રામદુધી
  • 3 નંગબાફેલા બટાકા
  • ૭ થી ૮ કળી લસણ
  • 4 નંગડુંગળી સમારેલી
  • ૩ નંગટામેટાં સમારેલા
  • ૧નાનો ટુકડો આદુ
  • ૩-૪ નંગસમારેલા લીલા મરચા
  • દેશી ઘી
  • તજ
  • લવિંગ
  • બાદિયાન
  • સૂકા લાલ મરચા જરૂરિયાત મુજબ
  • પાણીની જરૂરિયાત મુજબ
  • મીઠું
  • હળદર
  • ગરમ મસાલો
  • કિચન કિંગ મસાલો જરૂરિયાત મુજબ
  • 3 ચમચીચણાનો લોટ
  • કોફતા તળવા માટે તેલ
  • વઘાર માટે જરૂરિયાત મુજબ તેલ અને એકથી બે ચમચી દેશી ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ દૂધીને છોલીને ખમણી લો અને બટાકા બાફી લો

    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ દૂધીને છોલીને બધું જ પાણી કાઢી લો અને પછી બટાકા છોલીને તેને મેશ કરી દૂધીના ખમણ સાથે મિક્સ કરો

  3. 3

    ઘરમાં જ આ મિશ્રણમાં ચણાનો લોટ અને બધા મસાલા ઉમેરો અને કોફતા માટે નો લોટ તૈયાર કરો

    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોટમાંથી નાના ગોળા વાળી તળી લો તો દૂધીના કોફતા તૈયાર

    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગ્રેવી માટે સૌપ્રથમ ડુંગળી સાંતળીને ઠંડી થવા દો

    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક પેનમાં તેલ મૂકી થોડો દેશી ઘી ઉમેરી તજ લવિંગ બાદિયાન સૂકા લાલ મરચા અને હિંગ ઉમેરી સૌપ્રથમ આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો ત્યારબાદ ઠંડી થઈ ગયેલી ડુંગળીની પેસ્ટ કરી ઉમેરો એ બંન્ને ચઢી જાય પછી જ ટમેટાની પ્યૂરી ઉમેરો.

    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ મિશ્રણને સારી રીતે ચડવા દો ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરો ફરીથી ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દો તેલ છૂટું પડે એટલે બે ચમચી મલાઈ નાખી ગેસ બંધ કરી દો.

    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ આ ગ્રેવીમાં તૈયાર કરેલા કોફતા ઉમેરી જરૂરિયાત મુજબ પાણી નાખી એકરસ થવા દો

  9. 9

    ત્યારબાદ ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો ઉમેરો અને છેલ્લે કોથમીર છાંટી અને જો પસંદ હોય તો વધુ પ્રમાણમાં મલાઈ નાખી દૂધીના કોફતા સર્વ કરો.

    દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhoomi Harshal Joshi
Bhoomi Harshal Joshi @BHJ301112
પર April 22, 2021 11:52

ટિપ્પણીઓ (2)

Bhoomi Harshal Joshi
Bhoomi Harshal Joshi @BHJ301112
April 23, 2021 03:56
Thanks mem
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના કોફ્તા દૂધી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. દિવાની વેજ હાંડી (Diwani Veg.Handi Recipe In Gujarati)
  2. લંગરવાલી દાળ અંગારા (Langarvali Dal Angara Recipe In Gujarati)
  3. વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
  4. વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
  5. લીલાં ચણાનો હલવો (Green Chana Halwa Recipe In Gujarati)
  1. ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
  2. ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
  3. ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
  4. કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14908269
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close