ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Guajrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગૂવારને ઝીણો સમારેલો ત્યારબાદ ચણાના લોટમાં ૧ વાટકી પાણી અને બે છાશ નાખીને ખીરું તૈયાર કરો.. મીઠું અને હળદર પણ ઉમેરી દો...
- 2
ત્યારબાદ ચણાનાં લોટના ખીરાને ઢોકળી બનાવવા માટે જાડા પેનમાં ધીમા તાપે હલાવો
- 3
ત્યારબાદ કુકરમાં તેલ મૂકી ગુવારને વઘારો તેમાં મીઠું મરચું હળદર નાખીને થોડું પાણી નાખીને વઘા રો બેથી ત્રણ સીટી કરી... શાક તૈયાર કરો...
- 4
પછી ફરીથી પેનમાં તેલ મૂકી ટામેટા નાખી લસણની ચટણી નાખી ગુવારનું શાક ને વઘારો...પછી પાણી નાખીને ઉકળવા દો અને ત્યાર બાદ તૈયાર કરેલી ઢોકળી ને...પણ ઉમેરી શાક તૈયાર કરો
- 5
ત્યારબાદ ગુવાર ઢોકળી નું શાક રેડી છે ગરમા ગરમ સર્વ કરી શકો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14914172


















ટિપ્પણીઓ (6)