ભરેલા કારેલા નું શાક (Stuffed Karela Recipe In Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#AM3
આ સીઝન માં કારેલા નું શાક અક્સીર છે...સાદું કારેલા બધાને ન ભાવે તો ભરેલા કારેલા ખૂબ જ સરસ લાગે છે

ભરેલા કારેલા નું શાક (Stuffed Karela Recipe In Gujarati)

#AM3
આ સીઝન માં કારેલા નું શાક અક્સીર છે...સાદું કારેલા બધાને ન ભાવે તો ભરેલા કારેલા ખૂબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ કારેલા નાના કદ ના
  2. ૨ ટે.સ્પૂન ચણા નો લોટ
  3. ૩-૪ લસણ ક્રશ કરેલું
  4. ૧ ટે.સ્પૂન મરચું
  5. ૧/૨ હળદર
  6. ૧ ટે.સ્પૂન જીરું
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૧/૨તેલ
  9. ૨ ટે.સ્પૂનવઘાર માટે તેલ
  10. ટે.સ્પૂન રાઈ જીરું
  11. ૧/૨ખાંડ
  12. ૨ ટે.સ્પૂન શીંગદાણા નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોઉપ્રથમ કારેલા ને કાપા કરી ને પાણી મૂકી તેની પર કના વાળું છીબુ રાખી બાફી લો. કારેલા મીઠા વાળા કરવા

  2. 2

    હવે ચણા નો લોટ મા મીઠું,મરચું,લસણ મરચા ક્રશ કરેલા,શીંગદાણા નો ભુક્કો,હળદર,ગરમ મસાલો તેલ ખાંડ ઉમેરી મસાલો તૈયાર કરી કારેલા માં ભરો

  3. 3

    હવે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું મૂકી હિંગ નાખી ભરેલા કારેલા વધારો...તેની પર ડિશ ઢાંકી પાણી મુક્કો.અને ચડવા દો....

  4. 4

    આપડું યમ્મી ટેસ્ટી કારેલા નું શાક તૈયાર....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

ટિપ્પણીઓ (3)

Similar Recipes