અરેબિતા પાસ્તા (Arrabiata pasta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી ગરમ કરવા મૂકવું તે ઉકળે 1 સ્પૂન તેલ અને મીઠું નાખવું પછી પાસ્તા નાખી કૂક થવા દેવા. તે થાય ત્યાં સુધી વેજિટેબલ કટ કરી લેવા.
- 2
હવે કડાઈ માં બટર મૂકી તેમાં લસણ સાંતળવું. હવે તેમાં બ્રોકોલી અને કેપ્સિકમ સાંતળી લેવા પછી તે કાઢી લેવા
- 3
અને તે જ કડાઈ માં બટર મૂકી તેમાં મેંદો શેકવો તે સહેજ ગુલાબી થાય એટલે તેમાં દૂધ ઉમેરતા જાઉં અને હલાવતા રેહવું. હવે તેને થીક કન્સીસ્ટન્સી થાય ત્યાં સુધી ધીમા ફ્લેમ માં થવા દેવું પછી તેમાં મીઠું,મરી પાઉડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ તથા મિક્સ હર્બ ઉમેરી મિક્સ કરવું. પછી તેમાં સાંતળેલા વેજિટેબસલ તથા ઓલીવ્સ ઉમેરી હલાવી લેવું.
- 4
હવે તેમાં બોઈલ પાસ્તા ઉમેરી બરાબર મિક્સ કરી 2-3 મિનિટ રહેવા દેવું પછી સર્વિંગ બાઉલ માં કાઢી સર્વ કરવું. જો ચીઝી બનાવવા હોય તો તેમાં પ્રોસેસ ચીઝ ગ્રેટ કરી ઉમેરવું અને સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14926096
















ટિપ્પણીઓ