બેપડી રોટલી

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 2 વાડકીઘઉં નો લોટ
  2. 1 ચમચીતેલ
  3. જરૂર મુજબ પાણી
  4. અટામણ માટે ઘઉં નો લોટ
  5. રોટલી ચોપડવા ઘી
  6. ગાર્નીશિંગ માટે :
  7. કેરી નો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉં નો લોટ લો તેમાં થોડું મોઉણ નાખો. પછી પાણી થી લોટ બાંધો. હવે તે લોટ ને તેલ થી કેળવી લેવું.

  2. 2

    હવે લોટ ના લુઆ તૈયાર કરો. હવે લુઆ ને અટામન માં રગદોડી તેની નાની રોટલી વણો. એવી બે રોટલી વણવી. હવે તેલ લગાડી તેના પર અટામણ લગાવી એક રોટલી ઉપર તેલ વાળો ભાગ બીજી રોટલી પર મૂકી તેને રોટલી ની જેમ વની લો.

  3. 3
  4. 4

    હવે તેને તવી પર શેકી લો. એને મીડીયમ ગેસ પર શેકવી. હવે તેને ઉતારી ઠંડી પડે એટલે એના બે ભાગ કરી લો. એવી રીતે બધી રોટલી વણી લેવી. હવે રોટલી પર હાથ વડે ઘી ચોપડો. તો તૈયાર છે બેપડી રોટલી. તેને સર્વિન્ગ પ્લેટ માં સર્વ કરો. તેને રસ જોડ઼ે ખાવાની મજા આવે. હવે બેપડી રોટલી ને રસ સાથે સર્વ કરો.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

ટિપ્પણીઓ

Similar Recipes