કાંદા બટાકા નું શાક (Kanda Bateka shak Recipe in Gujarati)

Amy j
Amy j @cook_amy9476
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કટોરીકાંદા
  2. 1 કટોરીબટાકા
  3. 1ટામેટું
  4. 1 સ્પૂનલાલ મરચું
  5. 1 સ્પૂનલસણમરચાં ની ચટણી
  6. 3ચમચા તેલ
  7. 1/2 સ્પૂનજીરું
  8. 1/4 સ્પૂનરાઈ
  9. 1/7હિંગ
  10. 2 નંગલવીંગ
  11. 1/2સ્પૂનધાણાજીરું
  12. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પહેલા વઘાર કરી લો.

  2. 2

    ત્યારબાદ એમાં ડુંગળી બટાકા એડ કરી ને હલાવી થોડીવાર એને ઢાંકી ને રાખો.

  3. 3

    પછી એમાં મીઠું,હળદલ મિક્સ કરી ને હલાવો.

  4. 4

    એ ને થોડીવાર કુક થાય એટલે એમાં ટામેટા એડ કરી ને હલાવી લઈ ને એમાં લસણ ની ચટણી ને મરચું, ખાંડ એડ કરો

  5. 5

    એને મિક્સ કરી એમાં થોડું પાણી મિક્સ કરો (જે થી બટાકા બફાઈ જાય &રાખવો હોયતો થોડો રસો પણ રે.)

  6. 6

    એને થોડીવાર કુક થવા દો એટલે રેડી 6. કાંદા બટાકા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

Similar Recipes