કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વાલ નું રસાવાળું શાક (Vaal Rasavalu Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વાલ નું રસાવાળું શાક (Vaal Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વાલ નું રસાવાળું શાક (Vaal Rasavalu Shak Recipe In Gujarati)

Priti Avaiya
Priti Avaiya @cook_priti_21381

વાલ નું રસાવાળું શાક (Vaal Rasavalu Shak Recipe In Gujarati)

Priti Avaiya
Priti Avaiya @cook_priti_21381
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૫ લોકો માટે
  • ૧ વાટકો પલાળેલા વાલ
  • 2ક્રશ કરેલા ટામેટા
  • 2કટરમાં ક્રશ કરેલા કાંદા
  • ૨ ચમચીલાલમરચું
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • મીઠું સ્વાદ અનુસાર
  • વઘાર માટે
  • તમાલપત્ર લવિંગ સૂકા લાલ મરચા,
  • 1 ચમચી રાઈ જીરુ
  • ચપટીહિંગ
  • 1 ચમચીકિચન કિંગ મસાલો જરૂર મુજબ
  • 2 ચમચાવઘાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ વાલને પાણીમાં ચાર કલાક પલાળી રાખો. પછી કૂકરમાં એક સીટી વગાડો

    વાલ નું રસાવાળું શાક (Vaal Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈ લો. તેમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું નો વઘાર કરી. બધા જ સુકા મસાલા નાખી.બે મિનીટ સુધી સાંતળો. પછી તેમાં ક્રશ કરેલા કાંદા એડ કરો. તે લાલ થાય પછી તેમાં ટામેટાની ગ્રેવી પણ નાખો

    વાલ નું રસાવાળું શાક (Vaal Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વાલ નું રસાવાળું શાક (Vaal Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં મીઠુ,ધાણાજીરુ હળદર, ગરમ મસાલો, લાલ મરચું નાખી બે મિનીટ સુધી સાંતળો.

    વાલ નું રસાવાળું શાક (Vaal Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં જોઈતા મુજબ પાણી નાખી ને ઘાટુ થાઇ ત્યાં સુધી ઉકાળો. પછી બાફેલા વાલ એડ કરો

    વાલ નું રસાવાળું શાક (Vaal Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વાલ નું રસાવાળું શાક (Vaal Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બે મિનીટ ઉકાળો પછી તેમાં લીલા ધાણા નાખી સર્વ કરો.

    વાલ નું રસાવાળું શાક (Vaal Rasavalu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priti Avaiya
Priti Avaiya @cook_priti_21381
પર April 26, 2021 13:03

ટિપ્પણીઓ

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
April 26, 2021 14:15
મસ્ત મસ્ત
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વાલ શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. હોટપોટ પનીર રાઇસ (Hotpot Paneer Rice Recipe In Gujarati)
  2. ફીલો શીટ (Filo Sheet Recipe In Gujarati)
  3. સ્ટફ્ડ હરિયાળી પરાઠા (Stuffed Hariyali Paratha Recipe In Gujarati)
  4. ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  5. રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
  1. ગાર્લિક મમરા (Garlic Mamra Recipe In Gujarati)
  2. કેરીગુન્દા નુ અથાણુ (Keri Gunda Athanu Recipe In Gujarati)
  3. ખસખસ બદામ શરબત (Khaskhas Badam Sharbat Recipe In Gujarati)
  4. ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14930337
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close