ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)

@Darshcook_29046696Darshna Pandya
@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696

Seasonal reacipy...
ગુંદાનું અથાણું અને તરત જ ખાઈ શકાય છે ટેસ્ટી પણ લાગે છે. 😋

ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

Seasonal reacipy...
ગુંદાનું અથાણું અને તરત જ ખાઈ શકાય છે ટેસ્ટી પણ લાગે છે. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

કલાક
  1. 500 ગ્રામગુંદા
  2. 250 ગ્રામસંભારીયો મસાલો
  3. 250 ગ્રામસીંગતેલ
  4. નાની કાચી કેરી એક

રાંધવાની સૂચનાઓ

કલાક
  1. 1

    સૌપ્રથમ ગુંદા ને ધોઈ ને એક ઉકાળો લ્યો

  2. 2

    ગુંદા માંથી પાણી નિતારી ઠળિયા કાઢી લેવા.

  3. 3

    અથાણા સંભાર માં કાચી કેરી ખમણીને મિક્સ કરી લેવી.

  4. 4

    મિક્સ કરેલા સંભાર ને ગુંદા માં ધીમે ધીમે ભરી લો.

  5. 5

    પછી તેને કાચની બરણીમાં ભરી લો અને ઉપરથી ડુબ ડૂબા તેલ નાખી દો.

  6. 6

    તૈયાર છે આપણું ગુંદાનું instant અથાણું. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
@Darshcook_29046696Darshna Pandya
પર

Similar Recipes