કેરીગુન્દા નુ અથાણુ (Keri Gunda Athanu Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

અત્યારે કાચી કેરી ગુન્દા તાજા ,ફેશ મળે છે અને અથાણા બનાવાની સીજન પણ ચાલે છે. આ સમયે કાચી કેરી ગુન્દા મળે છે .લોગો આથાણા બનાવી ને આખા વર્ષ માટે સ્ટોર કરી લેતા હોય છે .ભોજન ની થાલી આથાણા વગર અધૂરી લાગે છે. ખાટા ,મીઠા ,તીખા, આથાણા સ્વાદ ,સોડમ મા ઊમેરો કરી દે છે.. મે ગુન્દા ના ખાટા ,તીખા ચટાકેદાર આથાણા બનાવયા છે બાજાર મા આથાણા ના મસાલા તૈયાર મળી જાય છે જેથી ફટાફટ અને સરલતા થી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

સ્ટોર કરાય
  1. 1 કિલોતાજા,ફેશ ગુન્દા
  2. 1 નંગકાચી કેરી ની છીણ
  3. 300 ગ્રામઅથાણા ના તૈયાર મસાલા(મે વસંત ના પૈકિટ લીધા છે)
  4. 500 ગ્રામઆશરે સરસો ના તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોથી પેહલા ગુન્દા ધોઈ,કપડાથી લુછી કોરા કરી ને અંદર થી બી કાઢી દેવાના મે નીમ્બુ ના રસ કાઢવાના સંચા મા મુકી ને બી કાઢયા છે

  2. 2

    કાચી કેરી ને ધોઈ,કોરુ કરી ને છીણી લો પછી હાથે થી દબાબી ને પાણી નિચોવી દો અને રેડી અથાણા ના મસાલા મા એડ કરી ને ગુન્દા મા ભરી લો

  3. 3

    સરસો ના તેલ ગરમ કરી લો પછી ઠંડુ કરી લો ભરેલા ગુન્દા ને બર્ની મા ભરી ને ઢાકંણ બંદ કરી દો બીજા દિવસ ઠંડુ કરેલુ સરસો ના તેલ બર્ની મા ઉપર સુધી નાખી દો ધ્યાન રહે અથાણુ તેલ મા ડુબાડુબ રેહવા જોઈયે. તેલ નાખયા પછી એક ચમચી વિનેગર નાખી ને ઢાકંણ બંદ કરી ને કપડા બાન્ધી ને રાખો જેથી ભેજ,હવા ના લાગે.આખા વર્ષ અથાણુ એવા ના એવા રહે છે. બીજા જ દિવસ અથાણા ખાવા માટે તૈયાર છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes