લચ્છા પરોઠા (Lachcha Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટ લઇ તેમાં મીઠું અને મૉણ નાખીને પરોઠાનો લોટ બાંધો
- 2
લોટ બંધાઈ ગયા પછી તેનો એક લુવો લો
- 3
આ લુવા ની એક રોટલી વણી લો
- 4
વણેલી રોટલી પર તેલ લગાવો પછી તેના પર કોરો લોટ ભભરાવો
- 5
હવે તે રોટલી ને આવી રીતે આડાઅવળા ઘડી પાડો પછી તે નો ગોળો વાળી વણી લો
- 6
હવે બનાવેલા પરાઠાને તવા પર થોડું તેલ લગાવી બંને સાઈડ શેકી લો
- 7
તૈયાર છે લચ્છા પરાઠા સર્વ કરવું
- 8
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14931075












ટિપ્પણીઓ