લચ્છા પરોઠા (Lachcha Paratha Recipe In Gujarati)

Priyanshi Jodhani
Priyanshi Jodhani @cook_29727241
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. પાણી પરોઠાનો લોટ બંધાઈ એટલું
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 2 ચમચીતેલ મોણ માટે
  5. પરોઠા શેકવા માટે જરૂર પૂરતું તેલ
  6. કોરો ઘઉંના લોટ અટામણ માટે
  7. 1 ચમચીઘી પરોઠા પર લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટ લઇ તેમાં મીઠું અને મૉણ નાખીને પરોઠાનો લોટ બાંધો

  2. 2

    લોટ બંધાઈ ગયા પછી તેનો એક લુવો લો

  3. 3

    આ લુવા ની એક રોટલી વણી લો

  4. 4

    વણેલી રોટલી પર તેલ લગાવો પછી તેના પર કોરો લોટ ભભરાવો

  5. 5

    હવે તે રોટલી ને આવી રીતે આડાઅવળા ઘડી પાડો પછી તે નો ગોળો વાળી વણી લો

  6. 6

    હવે બનાવેલા પરાઠાને તવા પર થોડું તેલ લગાવી બંને સાઈડ શેકી લો

  7. 7

    તૈયાર છે લચ્છા પરાઠા સર્વ કરવું

  8. 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priyanshi Jodhani
Priyanshi Jodhani @cook_29727241
પર

Similar Recipes