આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી લો. ત્યારબાદ છાલ કાઢી મેશ કરી લો. હવે તેમાં આદુ મરચાની પેસ્ટ લાલ મરચું પાઉડર મીઠું અને લીંબુનો રસ ઉમેરી મસાલો તૈયાર કરો.
- 2
પરોઠા બનાવવા માટે
એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં થોડું તેલ જીરું અને મીઠું ઉમેરી પાણી વડે લોટ બાંધી 10 મિનિટ રેસ્ટ આપો. - 3
હવે પરોઠાની માટે લુઓ લઈ તેને થોડો વણી વચ્ચે બટાકા નો મસાલો ભરી ને વણી લઈ સેકી લો. તૈયાર છે આલુ પરોઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
-
-
-
-
-
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palak#weekendશનિ-રવિ હોય એટલે આપણને કંઈક નવું નવું બનાવવાનું મન થાય આજે મેં પંજાબી આલુ પરાઠા બનાવ્યા છે જે પલક શેઠ ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે Kalpana Mavani -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#ગુરુવાર સ્પેશ્યલઆલુ પરાઠા બ્રેકફાસ્ટ કે ડીનર માટે સરસ વિકલ્પ છે.નાના મોટા દરેક ને ભાવે તેવી વાનગી છે.જે બાળકો ને લંચબોક્સ માટે પણ પરફેક્ટ છે. જે સોસ, ચટણી,રાયતા સાથે સર્વ થાય છે. Chhatbarshweta -
-
-
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
-
-
-
-
-
-
બાજરી આલુ કોથમીર પરાઠા
#AM4#WeeK4આ પરોઠા ખુબ જ સરસ ટેસ્ટી અને હેલ્ધી છે.આ રેસીપી મેં નિગમ ઠકકર ની ફોલો કરી. Ila Naik -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14930676
ટિપ્પણીઓ (2)